Book Title: Papni Saja Bhare Part 18
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 39
________________ ૭૭૫ અધિકા પ્રતિત સકલ જગતમાં હું; એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? ” ભરત મહારાજા સમ્યક્ત્વી હાવા છતાં પાતે પેાતાની જાતને અધમાધમ માનતા હતા. કારણ કે સમ્યક્ત્વ હતુ તેથી આત્માની ઐશ્વય ઉપર વિશ્વાસ હતા અને બીજી બાજુ પાતે ચક્રવતી હતેા એટલે કર્મોના ઉદયથી સસારમાં રહેવાનું થતું હતું, ખસ, આ જ વાતનું દુઃખ છે કે સંસારને કયારે લાત મારૂં? અનાસક્ત ચગીની જેમ રહેતા ચક્રવતી ને આરીસા ભુવનમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે. એટલે તે ઉત્તમ આત્મા તે! છે જ છતાં પણ પેાતાની જાતને અધમ માને છે. પેાતાની જાતને ન્યૂન માનવી એ જ ઉત્તમ આત્માનું લક્ષણ છે. સ્વપ્રશંસાના વાધ આવા ઉત્તમ જીવને કાચી શકતા નથી. અને તદ્જન્ય પરનિંદા પણુ તે કરી શક્તા નથી. હવે પેાતાની ન્યૂનતા કાણુ જોઈ શકે ? જેની પાસે આદશ નક્કી છે. તેને જ ન્યૂનતા સમજાય છે. દા. ત. પાલીતાણામાં સિદ્ધાચલ મંડણુના દન કરવાની જેને ઉમેદ છે. તાલાવેલી છે. એવા જીવ ગમે તેટલા પગથીયા ચડે છે કે રામપેાળ પાસે આવી જાય છતાં તેને ચડયાના આનંદ કરતાં આટલું બાકી છે. એની તમન્ના જ પ્રધાનપણે રહે છે. કારણ કે લક્ષ્ય શુદ્ધી છે. ઠેઠ પહોંચવુ છે. એટલે ઘણુ ચડી ગયા પછી પણ આનંદના સ્થાને જેટલુ ખાકી છે. તેટલું સર કરે છે, બસ આ જ ન્યાય અધ્યાત્મમાં અપનાવીએ કે ગમે તેટલા ગુણ્ણા આવે તે! પણ ક્ષાયિકભાવના ગુણા પાસે તે અપૂર્ણ જ છે. એટલે એમાં પ્રશંસામાં તણાઈ જવાનું ન હોય, પણ જે બાકી છે. તેને પ્રાપ્ત કરવાના હોય છે. લક્ષ્યશુદ્ધીની તાકાત છે કે અધવચ્ચે માને સ્ટેશન બનાવવાની ભૂલ થતી નથી. ગન્તવ્ય સ્થાન ભૂલાતું નથી. આ જ વાત જ્ઞાનસારમાં પૂ. યશેાવિજયજી ઉપાધ્યાયજી મ. ફરમાવી છે કે गुणैर्यः पूर्णा स्यात् कृतमात्म प्रशंसया । गुणैर्यदि न पूर्णा स्यात् कृतमात्म प्रशंसया || જો ગુણેાથી પૂર્ણ છે. તેા આત્મપ્રશસા કરવાથી સચું” કારણ કે માન પ્રેરિત આત્મપ્રશસાની ઈચ્છા એ સ્વય દોષ છે અને જો તમે ગુણેાથી પૂર્ણ નથી તો પણ આત્મપ્રશંસા માટે યાગ્ય નથી. આમ સ્વપ્રશ’સાની ભૂખ મટી જતાં પરિને દાનું પાપ પ૦ ટકા ઓછું થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44