________________
૭૫૯
પરનિંદા અને સ્વપ્રશંસા તથા સદ્દગુણાનુ... આચ્છાદન અને અસદ્ ગુણાનું ઉદ્ઘાટન (પ્રગટ) કરવાની પ્રવૃત્તિથી નીચ ગેાત્ર કર્મીના અધ થાય છે, આ સૂત્રના શબ્દાર્થ થયા. વિશેષ વિસ્તારથી પણ જોઇએ. પરનિંદા કરવી, ઈર્ષ્યા, મત્સર-વૃત્તિ, તેજોદ્વેષ, દ્વેષની મનાવૃત્તિથી બીજાનાં સારા ગુણેા, બીજાની ચશ–પ્રતિષ્ઠા કીર્તિ વધતી જોઈને સહન ન થવાથી કાઈની નિંદા કરવી, પરપરિવાદનુ સેવન કરવુ, અને પેાતાની જાતની પ્રશંસા સ્વયં કરવી, મેાટાઈ બતાવી, આ બન્ને નીચ-અધમ કક્ષાની પાપ વૃત્તિ થઈ. આ વૃત્તિથી—સદ્દગુણ આચ્છાદનની પ્રવૃત્તિ કરવી. અર્થાત્ કાઈ નામાં જે સારા ગુણુ છે. તેના નાશ કરવા તેને ઢાંકી દેવા, ઇર્ષ્યાથી કેાઈનામાં સારા ગુણ જે વાસ્તવમાં છે. તેને ન જોવા, ન કહેવા અને ઢાંકીને અસગુણાનું ઉદ્ઘાટન કરવું, અર્થાત્ જે ગુણ નથી તેને ગુણ છે. એમ કહેવું, આ પણ અધમ પાપવૃત્તિ જ કહેવાય. નિક હમેશા કેાઈના દોષોને જ કહેશે, કારણ કે તે છિદ્રોને શાધતા જ હાય છે, તે કેાઇનામાં રહેતા છતાં વિદ્યમાન ગુણ્ણાને પણ જોઈ શકતા નથી. આ નિંદા કરનારની કમજોરી છે. તેથી આ પાપાશ્રવથી તે આગામી ભવમાં નીચ કુલમાં જન્મને પામે છે, ગરીબની ઝુપડપટ્ટીમાં જન્મ લઈને દરિદ્રનારાયણ અને છે. અધમ કુળમાં અધમ કક્ષાના પાપા કરે છે. આવા નીચા કુળમાં જન્મ લીધા પછી પ્રવૃત્તિ કયાંથી સારી હેાઈ શકે ? આ વાત કર્મગ્રંથકારે પણ સ્પષ્ટ કહી છે.
નિંદામાં પણ જિનેશ્વર પરમાત્મા વગેરેની માહિના પણ નીચ ગાત્ર કર્મના બંધ કરાવીને નીચ કુળમાં ફેંકી દે છે. એ જ કહ્યું છે કે— જિનવર ને નિંદતા, નીચગેાત્ર અલાય,
નીચ કુળમાં અવતરી, ક સહિત તે થાય,
भावसम्पादकत्वं
નીચ ગાત્ર કની સજા કયા રૂપમાં મળે છે તે પણ કહે છે— ‘૨ાજાજી-મુષ્ટિ -ચાઇ-મચય ધ-હાર્િ નીચનેત્રસ્ય ક્ષળ” નીચ ગે!ત્ર કર્મ આંધવાવાળે જીવ ચણ્ડાલ કુળમાં ઉત્પન્ન થાય છે. ઢેડ, ભંગી, હિરજન, માચી વગેરે બનીને હલ્કા કામ કરે છે. માછીમાર બને છે. કેાઈ ને ત્યાં નાકર, દાસ, ચાકર, ગુલામ અને છે. આ નીચ ગેાત્ર કની સજા છે. પછી આવા કુળમાં જન્મ લઈને કામ કેવુ... કરશે ? જિંદગી ભર તે જ પાપ, તે જ પાપની પ્રવૃત્તિ કરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org