Book Title: Papni Saja Bhare Part 18
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 15
________________ ૭૫૧ અવહેલન!–નિંદ્યાનુ નિમિત્ત ધમી બને છે. પાપના ભાગીદાર તે એક વ્યક્તિ બને છે અને સેકડા દ્વારા ધર્મની અવહેલના થશે તેનું પાપ તે એક વ્યક્તિને લાગશે. મહાસતી મયણાસુંદરીને ધનિંદાનું દુ:ખ— શ્રીપાળચરિત્રની ઇતિહાસ પ્રસિદ્ધ વાત બધા જાણે છે, મયણાસુંદરી સ્યાદ્વાદસિદ્ધાંતાની જાણ હતી. નવતત્ત્વની નય, નિક્ષેપ પૂર્ણાંકની શ્રદ્ધાથી તેને સમ્યક્ત્વરૂપી દીપક અળહળતા હતા. જ્યારે સભામાં પ્રજાપાળ રાજાએ પ્રશ્ન પૂછ્યો કે પુણ્યથી શું મળે ? તરત જ તેણે જીનમતાનુસાર પ્રત્યુત્તર આપ્યા. આ વાતની નાંધ કરતાં શ્રીશ્રીપાળ રાજાના રાસમાં પૂ. વિનયવિજયજી મ. ફરમાવે છે કે “મયા કહે મતિ ન્યાયની શીલ શુ` નિર્મળ દેહ, સંગતિ ગુરૂ ગુણવંતની પુણ્ય પામીજે એહ.” આ જવાબમાં ભારાભાર અધ્યાત્મ જણાય છે. આત્માને કેન્દ્રમાં રાખીને અપાયેલેા આ જવાબ છે. સુરસુંદરીએ તે। આ જ પ્રશ્નના લૌકિક દૃષ્ટીથી જવાબ આપ્યા. “સુરસુંદરી કહે ચિત્ત ચાતુરી, ધન ચૌવન વર દેહ, મનવલ્લભ મેળાવડા પુણ્ય પામીજે એહ.” જીવને આ વાતમાં આખું જગત હા ભણે છે. પણ મેાક્ષસાધક આ જવાબ ખૂંચે છે. મયણાના પિતાને મયણાના જવાબ ખૂચ્ચા. તે કહે છે કે તારી વાત બરાબર નથી. મારા પસાયથી તમે સૌ સુખી છે હું જો તમારા ઉપર વિક્રૂ તા તમારા સત્યાનાશ થઈ જાય, મારી મહેર નજરથી બધુ' અરેાખર છે. ત્યારે મયણાએ નમ્ર પણ દૃઢ સ્વીમાં કહ્યું કે ના પિતા! આપ કરે તેમ નથી થતું, કમ કરે તે થાય છે. હું ક્યાં જોશ જોવડાવીને તમારા ઘરે અવતરી છું. મારા કર્મો મને અહી લઈ આવ્યા છે. મયણા સુંદરી સર્વજ્ઞના સિદ્ધાંતમાં દૃઢ હતી પરંતુ ક્રમ સિદ્ધાંતની આ દૃઢતાને લેાકેાએ તેની જીદમાં ખતવી બાળહઠમાં તેની ખતવણી થઈ અને ઘણા લોકોએ મયણાને પેાતાના હઠાગ્રહ છેડવા માટે સમજાવી. ખુદ્દે પ્રજાપાલ રાજા પણ પુત્રીના વિચારમાં અસમંત હાવાના કારણે પેાતાની પુત્રીને સમજાવે છે કે તુ તારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44