________________
૭૫૨
સિદ્ધાંત છેડી દે, બદલી લે, તેમાં સુધારા-વધારા કરી લે અને બાપકમી છું તેમ માન, હું તારા પિતા છું. આથી હું તને સુખી, દુઃખી બનાવી શકું છું. તેમ માન. પરંતુ મયણા સુંદરી તે આ વાત સાંભળવા પણ તૈચાર ન હતી તેા સ્વીકારવા તા કેવી રીતે તૈયાર બને ? તેણે કહ્યુ કે જો સત્યને છેડી દઈશું તે શુ' મળશે ? આ મારા ઘરની વાત નથી, સજ્ઞ વીતરાગ ભગવાનના સિદ્ધાંતની વાત છે. એમાં સુધારા વધારા હાઈ શકે નહીં. સિદ્ધાંતમાં બાંધછોડ થઇ શકે નહીં. જગતનું સ્વરૂપ પ્રભુએ જેવું જોયુ છે. તેવું જ કહ્યું છે. એમાં શ્રદ્ધા રાખવાથી જ આત્માનું કલ્યાણ થાય છે. માટે ઉદ્ધતાઈથી નહી પણ સત્યની રક્ષા માટે હું મારા વિચારાને પાછા ખેંચતી નથી. ચિત રીતે પણ દૃઢતાપૂર્વકના આ શબ્દો જ્યારે પિતાએ સાંભળ્યાં ત્યારે તેને થયું કે આ મારૂં અપમાન કરે છે. સભામાં પોતાનું માન ધવાણું સમજી રાજા ગુસ્સે થઈ જાય છે. અને તરત જ ચોગાનુયોગ ૭૦૦ કુષ્ટ રાગીથી પરિવરેલા ઉંબર રાણાની જોડે તેના લગ્ન કરી દીધા અને મયણા સુંદરીને વળાવી દીધી. કમે આણ્યા કતની જોડે લગ્ન કરીને મલપતી ચાલે મયણાએ વિદાય લીધી.
આ દશ્ય જોઈને લેાકા ા વાતા કરવા લાગ્યા કે મયણાસુંદરીના હઠાગ્રહ છે. પ્રાણાંતે પણ પોતાની પકડ ન છેડવી એવા તે કાઇ ધમ હાતા હશે ? આવી વાતના કોઇ અંત લેવાતા હશે? અરે આના પરિણામે અગીના જુગાર ખેલાઇ ગયા. એક રસ્તાના ચાલતા રાગી જોડે જીંદગી વીતાવવી પડશે ? ધમ તે કાંઇ આવું બતાવતા હશે ? ધિક્કાર છે. જૈનધર્મને કે જેનાથી જીવા અવળી મતિવાળા બને છે. જીદ્દી બને છે, આગ્રહી બને છે. ચાફેર આ વાતનું મેાજુ પ્રસરી રહ્યું છે. આટલી વિપત્તિમાં પણ મયાએ પેાતાના કમપણાના સિદ્ધાંત છેડચા નથી. તેણે કર્મજન્ય પરિસ્થિતિના શાંત સ્વીકાર કરી લીધા છે
એટલે વિપરીત પરિસ્થિતિમાં પણ મનઃસ્થિતિ સુંદર જળવાઈ રહી છે, આજે તા એરકંડીશનમાં બેઠેલા તમારૂ' મન કૅન્ડીશનમાં નથી રહેતું એનુ કારણ એ છે કે ભગવાનના સિદ્ધાંતાની ઉષ્મા, તેનુ તત્વ જ્ઞાન આપણે ગુમાવી રહ્યા છે. પારકી નિંદાના ગરમાગરમ બજારની અંદર તત્વજ્ઞાનની કાઈને પડી નથી. મયણાએ સપૂર્ણ બિનશરતી સમપ ણુથી પરિસ્થિતિને વધાવી ૯ ધી. ભવિતવ્યતાના વિચાર કરે છે કે મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org