Book Title: Papni Saja Bhare Part 18 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 3
________________ પ્રવચન–૧૮ પાપસ્થાનક ૧૬ મું—પપરિવાર પરનિંદા પાપના દુખદાયિ ફળ सर्व मदस्थानानां मुलोद्घातार्थिना सदा यतिना । आत्मगुणैरुत्कर्षः परपरिवादश्च संत्याज्यः ॥ વીતરાગ વિશ્વેશ્વર વતષ નિરંજન-નિરાકાર અકાળ સ્વરૂપ શ્રમણ તીર્થકર શ્રી મહાવીર પ્રભુના ચરણકમળમાં કેટિશઃ વન્દનાવલીપૂર્વક સર્વ સદસ્થાનનું ઘર અને સમૂળ સર્વનાશ કરવાવાળું સ્વપ્રશંસા અને પરનિંદાનું મહાપાપ છે. તેને પ્રયત્નપૂર્વક ત્યાગ કરે એ જ શ્રેયસ્કર છે. અનાદિ–અનઃ આ ચરાચર વિશ્વમાં જુદા જુદા સ્વભાવવાળા, જુદી જુદી રૂચી અને વૃત્તિવાળા અનન્ત છે. “ ત્તિર્ષિના આ કહેવતને સાર જ એ છે કે, પ્રત્યેક માથાની મતિ= બુદ્ધિ જુદા જુદા પ્રકારની હોય છે. જન્મ જન્માંતરમાં કરેલા તેવા પ્રકારના પાપોની પ્રવૃત્તિન. જે સંસ્કારો જીવ પર પડેલા છે અને પાપ–યુક્ત જે કષાચે જ ઊભા કર્યા છે. તેના દ્વારા બનેલા તેવા પ્રકારના પાપના સંસ્કારોને આધીન આજે વર્તમાન જન્મમાં તેવા પ્રકારનો સ્વભાવ બની ગયો છે. કર્મથી પાપ અને વળી પાપ પ્રવૃત્તિથી કર્મબંધ, પાછો તેવા પ્રકારના કર્મબંધથી તેવા પ્રકારની પાપ પ્રવૃત્તિ કરવી એ એક ભયંકર વિષચક જ ચાલી રહ્યું છે. દા.ત.—ક્રોધ, માન, માયા, લાભ, રતિ–અરતિ મિથ્યાત્વ વગેરે મેહનીય કર્મની પ્રકૃતિઓ છે. જે તેવા પ્રકારના કૈધ, માન, માયા, લેભ વગેરે પાપની પ્રવૃત્તિથી જ ઉપાર્જન કરાયા છે અને તે જ કર્મ બન્યા છે. પછી તેના ઉદયમાં જીવ વળી તેવી પાપની પ્રવૃત્તિ કરતા જ રહેશે તે આ રીતે પાપથી કર્મ, પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 44