________________
ધૂમ એ મહાનસાત્મક સપક્ષમાં (નિશ્ચિત સાથ્યવાન પક્ષઃ સપક્ષ) રહેલો છે. આ ધૂમ એ વિપક્ષ જલદથી (ધ્યામાવવાન્ પક્ષ વિપક્ષ) વ્યાવૃત્ત પણ છે. આ ધૂમ એ બાધ દોષથી દુષ્ટ નથી માટે અબાધિત પણ છે.
ધૂમ હેતુની સામે કોઈ સત્પતિપક્ષ ખડો થયો નથી માટે એનામાં અસ–તિપક્ષત્વ છે પણ છે. (બાધ અને સત્પતિપક્ષ દોષનું વર્ણન હેત્વાભાસ પ્રકરણમાં આવશે.)
આમ પંચરૂપોપપન્ન ધૂમ હેતુ બન્યો માટે તે સદ્ધતુ કહેવાય. છે કેવલાન્વયી હેતુમાં વ્યતિરેકી દષ્ટાન્ત ન મળે એટલે વિપક્ષ જ ન મળે માટે ત્યાં જ જ વિપક્ષવ્યાવૃત્તત્વ પણ ન મળે. વિપક્ષ હોય તો તેનાથી વ્યાવૃત્ત થવાનું હોય ને ? માટે જ છે. આવા હેતુઓ વિપક્ષવ્યાવૃત્તવેતર ચાર રૂપથી ઉપપન્ન બનતાં સદ્ધતુ બને છે. છે. એ જ રીતે કેવલવ્યતિરેક હેતુમાં અન્વયી દષ્ટાન્ત ન મળે, અર્થાત્ સપક્ષ ન મળે છે એટલે સાક્ષસત્ત્વ પણ તેમનામાં ન જ મળે, એટલે તે સિવાયના બાકીના ચાર રૂપથી િઉપપન્ન બનતાં તે હેતુઓ સઢેતુ બની જાય. - मुक्तावली : अनुमितौ व्याप्तिज्ञानं करणं, परामर्शो व्यापारः ।
* કરણ અને વ્યાપાર * - મુક્તાવલી : હવે આપણે મુક્તાવલીની પંક્તિ સાથે ચાલીને અનુમાન-ખંડ આ વિચારીએ.
અનુમિતિ = પ્રમા છે. પરામર્શ = વ્યાપાર છે. વ્યાપ્તિજ્ઞાન = કરણ છે.
વ્યાપ્તિજ્ઞાન એ પરામર્શ દ્વારા અનુમિતિ-પ્રમાનું જનક બને છે માટે વ્યાપ્તિજ્ઞાન મકરણ કહેવાય. પરામર્શ જ્ઞાનપતિઃ | વ્યાપારિવાર વાર વUTમ્ | આ વ્યાપ્તિજ્ઞાનથી પરામર્શ ઉત્પન્ન થાય છે અને તે પરામર્શ અનુમિતિને ઉત્પન્ન કરે
છે. આમ તે વ્યાપ્તિજ્ઞાનજન્ય છે અને અનુમિતિનો જનક છે માટે પરામર્શને વ્યાપાર જ કહેવાય. તેની સત તન્નચનનર્વ વ્યાપારમ્ | આ વ્યાપ્તિજ્ઞાનથી જન્ય હોઈને વ્યાપ્તિજ્ઞાનથી જન્ય એવી અનુમિતિનો જનક છે માટે આ પરામર્શ વ્યાપાર કહેવાય.
3
ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ ૦ (જ છે તે જ છે