Book Title: Navo Prakash
Author(s): Vidyavijay
Publisher: Balabhai Virchand Desai

View full book text
Previous | Next

Page 5
________________ સમયજ્ઞતાનું તત્ત્વ વિશેષ પ્રમાણમાં ઉમેરાય તે એ પુસ્તકે વધારે આદરપાત્ર થઈ પડે. વીસમી સદીના જમાનામાં કેવળ અંધશ્રદ્ધાથી માનવા લાયક વાતે લેખકને પિતાને અથવા થોડાક જેનોને ભલે હણ દેનારી થઈ પડે, પરંતુ જાહેર જનતાને માટે એની ઉપયોગિતા મને તે કાંઈ લાગતી નથી. જૈન સમાજને ઉપયોગી સાહિત્ય પણ હવે તે એવું જ લખાવું જેઇએ કે જેમાં કંઈક નવું પ્રકાશ પડતે હાય, જેમાં જેમ હોય અને જેને વાંચતાં જ આવે એવી આક"કતા હોય. આવું જ સાહિત્ય નવા જમાનાને ઉપચાગી થઈ પડે. પ્ર. ૨–મહાવીર જીવન સંબંધી આપને શે વિચાર છે? ઉત્તર–મહાવીર જીવન હજી સુધી એકપણ એવું લખાએલું મારા જેવામાં નથી આવ્યું કે જે જને ઉપરાંત અને વિદ્વાનેને પણ ઉપગી થઈ પડે. એક સારામાં સારું મહાવીર જીવન લખવામાં પણ દ્રવ્ય વ્યસની, ઘણા વિદ્વાની બુદ્ધિવ્યની અને ઘણુ સમયની આવશ્યકતા છે. આ સંબંધી અમરવજના ચૈત્રના અંકમાં એક એજના બહાર પ્રાપ્ત છે. કઈ પણ જૈનસંસ્થા અથવા જેને ગૃહસ્થ એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40