Book Title: Navo Prakash
Author(s): Vidyavijay
Publisher: Balabhai Virchand Desai

View full book text
Previous | Next

Page 4
________________ પ્રશ્ન ૧—જૈન સાહિત્ય સબંધી આપના શૈાવિચાર છે ? ઉત્તર-જૈન સાહિત્ય ઉત્તમ, વિશાળ અને સ ગ્રાહ્ય છે. એમાં હવે બે મત રહ્યા નથી. યુરેાપીયન વિદ્વાના આ સાહિત્યની પાછળ મુગ્ધ બન્યા છે. ભારતીય વિદ્વાનાની જૈન સાહિત્ય પ્રત્યેની ઘણા કે દ્વેષ લગભગ દૂર થયાં છે. આવી સ્થિતિમાં જૈન સાહિત્યના જેટલા અહાળે! પ્રચાર થાય એટલા ઇષ્ટ છે. યુનિવર્સિટિઓ જૈન સાહિત્યને સ્થાન આપવા લાગી છે, એના લાલ જૈન અને અજૈન વિદ્યાર્થીઓ વધારે પ્રમાણમાં લે, એને માટે સ્કાલરશીપા વિગેરૈની ચેાજના જૈન કોન્ફરન્સ, આણંદજી કલ્યાણજીની પેઢી અને જૈન એશેાસીએશન ઓફ ઇન્ડીઆ જેવી સસ્થાઓએ તેમજ ધનાઢય ગૃહસ્થાએ કરવાની જરૂર છે. બીજી વત માનમાં જૈન લેખકેાના હાથે જે સાહિત્ય લખાય તે એવું લખાવુ જોઇએ કે જેના આદર અનેનો પણ કરે. ભકિતનાં ભજના કિવા કેવળ જૈન તત્ત્વજ્ઞાનની બારીકીથી ભરેલાં પુસ્તક આજે ઘસુાએ બુકસેલર અને સભાને ત્યાં અભરાઈઓપર પડયાં પડયાં ક્રીડાઓને ભાગ થઈ રહ્યાં છે. લેખકાની લેખન શૈલીમાં શ્રદ્ધાના તત્ત્વ સાથે ઉદારતાનુ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40