Book Title: Navo Prakash
Author(s): Vidyavijay
Publisher: Balabhai Virchand Desai

View full book text
Previous | Next

Page 26
________________ શકે તેટલે એક ગહસ્થનો ન પડી શકે. મને હમણાં થોડા વખત ઉપર જયપુરથી ભાઈ દુલભાઇ ઝવેરી એ ન્યાય અને આગમોને અભ્યાસ કરાવી શકે એવા બે પંડિતેની માગણી કરેલી. આપણામાં પંડિતેને કેટલો અભાવ છે તે જણાવવા સાથે મેં તો સ્પષ્ટ જણાવેલું કે. “ તે એજ મતને છું કે આવાં ગમે આદિનું અધ્યયન કાર્ય મુનિરાજેએ ઉપાધિ લેવાની જરૂર છે. ઉદાર વિચારના મુનિરાજે આ કામ વધારે સારું કરી શકે. એક સ્થાને એકસ સમય રહેવાને અપવાદ ઉઠાવવું પડે તે ભલે ઉઠાવે. સંસ્થાની બાહ્ય સ્થિતિ ઉપર દેખરેખ રાખવી, વિદ્યાર્થીઓને ઉપદેશ આપ, ભણાવવા, એમના શિક્ષણ ઉપર દેખરેખ રાખવી, એ કામ મુનિરાજે પોતાના ચારિત્રમાં રહીને ને કરે તે મારી ખાત્રી છે કે આપણું સંસ્થાઓમાં આવેલા બાળકે જરૂર સાચા શહેરી–સાચા ચારિત્રશીલ નાગરિક અને સ્વાર્થ-ત્યાગી સમાજ, ધર્મ અને દેશના સેવક તરીકે બહાર પડી શકે. મુનિરાજોનાં જુથના જુથ એક સાથે ફરે એના કરતાં યોગ્ય મુનિરાજેને આવી જાતનાં ગ્ય કામ નાયકે સેંપે તો કેટલું સુંદર કાર્ય થઈ શકે ! જે વખતે સમાજને સાચા સ્વાર્થ ત્યાગી ગહસ્થ ઉપદેશકની, વિદ્વાનની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40