Book Title: Motini Maya
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad
View full book text
________________
ઉપરાંત શ્રી. મગનભાઈએ પોતાના “સત્યાગ્રહ’ પત્રમાં પ્રસિદ્ધ થયેલી વિચારકલિકાઓનું સંપાદન કરી તે પ્રગટ કરવાની અમને પરવાનગી આપી છે, તેને હું આ પ્રવૃત્તિને તેમણે આપેલ અમૂલ્ય સહકારરૂપ માનું છું. આ બંને પુસ્તકો હવે તરતમાં જ છપાઈ બહાર પડશે.
પરિવાર પ્રકાશનને મળતો આ બધે સહકાર ઉત્સાહપ્રેરક છે. સને આ પ્રવૃત્તિ ઉપયોગી નીવડે. ગાંધીજયંતી,
મણિભાઈ વાઘજીભાઈ પટેલ ૨-૧૦-'૧૨
તા. ક. “પર્લ 'ના લેખક શ્રી. જૈન સ્ટાઈનબેકની પરવાનગી માગવામાં આવતાં તેમણે તેના ગુજરાતી ભાષાના હકો ધરાવતી સંસ્થાને એ અંગે ભલામણ કરી છે, તે બદલ અહીં તેમને આભાર માનીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 102