Book Title: Motini Maya
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 54
________________ કાઈને ભીંત નીચેના ભેાંયરામાં.' કનાએ લાં જવાબ આપ્યા. પાદરી માવા દર વરસે એ કથા સૌને કહી સંભળાવે છે,” જુઆન ટૉમંસે હાઠ જરા મરડીને કહ્યું. જ્યારથી પરદેશીએ દલીલેા, સત્તા અને દારૂગોળા લઈ ને આ દેશમાં આવ્યા હતા ત્યારથી, એટલે કે ચારસ વરસથી માંડીને આ દેશના વતનીઆએ ગારાઓની શાણી દલીલાને આવા હોઠ મરડીને જ જવાખ વાળ્યો હતા. આ લેાકેા પાસે સામી દલીલે કરવાની આવડત ન હતી; એટલે તે આખી વાત સાંભળી ચૂપ થઈ જતા. આ ચૂપકીદીની દીવાલ કશાથી ભેદાય તેવી ન હતી. ૧૫ ઝૂપડાંએથી શહેર તરફ આવવા નીકળેલુ સરઘસ વધતુ જ જતું હતુ. એક વૃદ્ધ ડાસા તે પેાતાના ભત્રીજાને ખભે બેસીને પણ આવ્યા હતા! સરઘસ નજીક આવવાની ખખર પહોંચતાં જ ઝવેરીએ પોતપોતાની દુકાનોમાં તૈયાર થઈ બેઠા. કિનોનું મોતી સસ્તામાં પડાવી લેવા તેઓએ છૂપી રીતે પહેલાં ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102