Book Title: Motini Maya
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 100
________________ જુઆનાએ તેના તરફ ક્ષણભર નજર કરીને કહ્યું, “ના, તમે.” અને કિનેએ હાથ ઊંચા કરી પેાતાના અષા જોરથી એ મેાતી દૂર દરિયામાં ફેંક્યુ', કિને અને જુઆનાએ એમાતીને, પેાતાની પાછળ પ્રકાશની લિસાટી દોરતુ દૂર દરિયામાં છપ દઈ ને પડતું જોયું તથા સાંભળ્યું. અને સાથે જ ઊભાં રહી તે તરફ જોઈ રહ્યાં. એ માતીનું સ્તેાત્ર પણ પાણીના એ ઘેરા આછાડમાં શાંત થઈ ગયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102