Book Title: Motini Maya
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 71
________________ કિને પોતાની કટાર ઉપાડી લઈ, ઠેક ખાતા ગબડતો કિનારે પિતાની હેડી પાસે આવ્યો. તેણે જોયું તો તેના તળિયામાં કેકે મેટું બાકેરું પાડયું હતું ! આ જોઈ તેને ગુસ્સે માઝા મૂકી ગયે. પેઢી દર પેઢી વારસામાં ઊતરતા આવેલા પિતાની આજીવિકાના સાધનને નાશ, એ એની આખી પેઢીને જ નાશ હતો. માણસનું ખૂન એ તો એ એક માણસ પૂરતું હોય, અને તે તો વારસદારે પણ મૂકતો જાય. વળી માણસ તો પિતાનું ખૂન કરવા આવનારનો સામનો પણ કરી શકે; ત્યારે આ હેડીને તે સંતાન હેય નાહ અને તે પોતાનો બચાવ પણ ન કરી શકે. એટલે માણસના ખૂન કરતાં હેડીનું ખૂન એ તો મહાપાપ કહેવાય. આ પાપને તો જે જ બીજે ન હોઈ શકે. કિની જાતિની ભાવના આવી હતી. કિનને માટે હવે બીજે વિચાર કરવાને જ ન રહ્યો. હવે તેણે પોતાની પેઢીઓનું વેર લેવાનું હતું ૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102