Book Title: Motini Maya
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 85
________________ ૨૪ ઉતાવળમાં પિતાની થેલીઓ તથા તૂમડાં વગેરે માલમતા જમીન ઉપરથી સમેટી લઈને ડાબા હાથમાં કિનાએ ઉપાડી લીધી અને જમણે હાથથી પિતાનું ધારિયું ઘુમાવતો તે આગળ ચાલ્યા. પશ્ચિમ તરફના ઊંચા પર્વતો તરફ તેઓએ ઝડપથી પગલાં ઉપાડયાં. સૂર્યનો તડકે ધેમ ધખતો હતો. કોઈ જાનવર શિકારીઓથી બચવા નાસે, ત્યારે જેમ વધુમાં વધુ ઊંચી કે દુર્ગમ જગા તરફ જ વળે, તેવું કિનોનું હતું. એ આ પ્રદેશ પાણી વિનાને હતો. પાણ સંઘરનારાં કેકટસ ઝાડ સિવાય બીજી કઈ વનસ્પતિ ત્યાં થાય નહિ; અને ખૂબ ઊંડે મૂળ નાખી છેડે ભેજ મેળવી જીવી શકનાર અમુક ઘાસ સિવાય બીજું તણખલું પણ જોવા ન મળે. એ બધા ખડક પણ પાણીથી ઘસાઈને ગેળ કે લંબગોળ બનેલા ન હતા; કેવળ મેટા મોટા શકુઓ કે ખૂણુંદાર શલ્યાએ જ હતી. કિન જાણતો હતો કે, પેિલા પગેરું શોધનારાએ થોડાક જ આગળ જઈને, પગેરું ન મળતાં ઝાંખરાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102