Book Title: Motini Maya
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 84
________________ પિતાનાં પગલાં ભૂંસવા તેણે પ્રયત્ન ન કર્યો. સંતાવાની. જગાની આસપાસ હવે ઘણી નિશાનીઓ થઈ ગઈ હતી. થોડાં ડાળઝાંખરાં તેણે વાળેલાં ભાગેલાં, તથા જમીન જરા ખેતરેલી – એ બધું હવે શી રીતે છુપાવવું? એટલે હવે દૂર ભાગી છૂટવું એ જ એક રસ્ત રહેતો હતો. જુઆના પાસે જઈ તે બલ્ય, પગેરું કાઢનારા શિકારીઓ પાછળ પડ્યા છે; ચાલ ભાગીએ જલદી.” પણ આટલું બોલ્યા પછી તરત તેને મેં ઉપર હતાશા અને અસહાયતાની ઘેરી છાયા ફરી વળી. તે બે , કંઈ નથી જવું; ભલે એ લોકે મને પકડી જાય.” પણ જુઆના એકદમ ઊઠીને બેઠી થઈ ગઈ. તે બેલી, “તમારી પાસે મોતી છે. તેઓ તમને સાથે જીવતા લઈ જાય એમ તમે માનો છે ? તેમને મેતી જોઈએ છે. તમને જીવતા સાથે લઈ જાય તો મેતી. તેમને શી રીતે મળે ?” જુઆનાના શબ્દો સાંભળતાં જ કિનના પગમાં જેર પાછું આવ્યું. તે બોલ્યો, “ચાલ, આપણે પહાડોમાં ચાલ્યાં જઈએ; કદાચ પહાડોમાં જવાથી, આપણે આપણે પીછો છોડાવી શકીશું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102