Book Title: Motini Maya
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 53
________________ એક નુસખે અજમાવ્યું હતું. આપણે બધાં મોતી લઈને એક જણ રાજધાનીમાં જાય ત્યાં બધાં મોતીના વધુ પૈસા ઉપજાવે; તેમાંથી તેનું મહેનતાણું કાપી લઈ બાકીની રકમ મોતીના માલિકને આપે.” “એ વિચાર સારે કહેવાય.” કિનોએ ભાઈને જવાબ આપે. અને તેથી તેઓએ એક માણસને બધાં મોતી લઈને રાજધાનીમાં મોકલ્યો. એ માણસ પાછો આવ્યો જ નહિ! તેઓએ બીજો એક માણસ શેધી કાઢો અને તેને મોતી લઈને મોકલ્યા. તે પણ પાછે આવ્યું નહિ. એટલે તેઓએ એ ન રસ્તે પડત મૂકી, જૂને રસ્તે જ ચાલુ રાખે.” હા, પાદરી બાવાએ એ વાત કહી સંભળાવી હતી. રસ્તે સારે , પણ ધર્મથી વિરુદ્ધ હતું, એટલે ભગવાને આપણને સજા કરીને એ વાત સમજાવી, એમ તે કહેતા હતા. પિતાની જગા છેડીને વધુ ધનની શોધમાં દૂર ન જવું, એવી ભગવાનની આજ્ઞા છે. દરેક માણસને ભગવાને સિનિકની પેઠે આ દુનિયાના કિલ્લામાં એક એક સ્થાન નક્કી કરીને મોકલ્યા છે. દરેક જણે ત્યાં જ ચીટકી રહેવું જોઈએ. ભલે પછી કેઈને બુરજ ઉપર સ્થાન મળ્યું હોય કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102