Book Title: Motini Maya
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 66
________________ રાજધાનીમાં પહોંચી જઈશું. તું પણ સાથે જ આવજે. હું મરદ માણસ છું; આપણે આ મતથી આપણા છોકરાને . . .” પણ, મરદ માણસનેય લેકે મારી નાખી શકે તો? જેતા નથી કે, કેટલા બધા દુશ્મને તમારી પાછળ પડયા છે? ચાલે આપણે આ મેતી દરિયામાં જ પધરાવી દઈએ.” નહીં, નહીં. એ વાત ન કરીશ. હવે મને થોડે આરામ કરી લેવા દે. વળેલી સવારે જ આપણે ઊપડવું છે એ નક્કી. તને મારી સાથે આવતાં ડર તે નથી લાગતો ને?” ના, તમારી સાથે હું ધરતીને છેડે પણ આવવા તૈિયાર છું.” વહેલી સવારે કિનની આંખ ઊઘડી. તેને લાગ્યું કે, જુઆના તરતની જ ઊઠીને પથારીમાં બેઠી થઈ હતી. તે ગુપચુપ ઊભી થઈને ચૂલા નીચેનો પથરે ખેતરવા લાગી. પછી તે કોટીના શીંક આગળ આવી ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102