Book Title: Motini Maya
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ -ડંખની જગાએ દબાવીને મૂકી. દાક્તર જે કાંઈ ઈલાજ કરત તેના કરતાં આ ઇલાજ ખરેખર વધુ સારે, સસ્ત અને અસરકારક હતું. પરંતુ એ ઈલાજ મફત કરી શકાતું હતું અને સાદે-સીધું હતું, તેથી દાક્તર જેવાને મન તે તદ્દન “જંગલી” હતે. કેટીને વીંછી કરડયા પછી પેટમાં આંકડાઓ આવવા લાગી ન હતી. કદાચ જુઆનાએ ઘણુંખરું ઝેર વેળાસર ચૂસી કાઢ્યું હતું. પરંતુ પોતાના એકના એક લાડકા દીકરા માટેની ચિંતા તેણે ચૂસીને ફેંકી દીધી ન હતી. તેથી તે હજુ ધન્વતરિ-સ્તોત્ર ગણગણ્યા કરતી હતી; તથા દાક્તરને ઈલાજ કરી શકાય તે માટે, કઈ સારું મેતી હાથમાં આવે તે આશાએ, પતિને લઈને ખાડી ઉપર આવી હતી. મોતી શોધનારા બીજા મરજીવાઓ કયારના કામે લાગી ગયા હતા. એ ખાડીમાં એક જગ્યાએ મેતીની છિપાલીઓ ઊંડેથી મળતી હતી. અને એ મોતીની આવક ઉપર પેનને રાજા યુરેપની એક મહાસત્તા બની ગયું હતું. એ છિલીઓમાં રહેનારું જળચર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102