Book Title: Motini Maya
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ પણ સમાચાર પહોંચી ગયા હતા કે, કિનને વિશ્વ-પ્રકાશ” મેતી જડ્યું છે. બગીચામાં ટહેલતા પાદરીને એ સમાચાર મળતાં જ દેવળની કેટલીક આવશ્યક મરામતની યાદી તેના મનમાં ગોઠવાવા લાગી. દુકાનદારને તે સમાચાર મળતાં જ તેઓ પોતાની દુકાનને ન વેચાતે કેટલેક માલ હવે સારા નફાથી વેચાઈ ગયેલે માનવા લાગ્યા. દાક્તરને એ સમાચાર મળતાં જ તે મનમાં ઘાટ ગોઠવવા લાગ્યો કે, પિતે કિનાના છોકરાને ઉપચાર કરવાની ના પાડી તે ભૂલ શી રીતે હવે સુધારી લેવી. દેવળ આગળના ભિખારીઓ પાસે આ સમાચાર પહોંચતાં તેઓને આનંદનાં ગલગલિયાં થવા લાગ્યાં, કારણ અચાનક નસીબદાર બની ગયેલા ગરીબ માણસ જે દાનેશરી બીજે કોઈ હેતો નથી. , માછીઓ પાસે ખેતી ખરીદનારા ઝવેરીએ તેમની નાની દુકાનોમાં બેઠા બેઠા કલ્પનાના ઘેડા દોડાવવા લાગ્યા. તે બધા ખરી રીતે એક જ ઝવેરીના પગારદારો હતા; પણ જુદા જુદા સ્વતંત્ર વેપારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102