Book Title: Motini Maya
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ હોવાનો દેખાવ કરતા હતા. કેાઈ માછી મેાતી વેચવા આવે કે તરત ઓછામાં ઓછા ભાવે તેને કેમ પડાવી લેવું, એની ખાજી તેએ પહેલાં સંતલસ કરી ગેાઠવી લેતા. - ટૂંકમાં, બધી જાતના લેાકેા કિનાના માતીમાં રસ લેતા થઈ ગયા – જેએને કંઈ વેચવાનું હતુ. તે અધા, તેમ જ જેમને તેની પાસેથી કઈ લેવાની ઈચ્છા હતી તે. દરેક જણના એ મેાતી સાથે જાણે કઈક સંબધ હતા. દરેક જણના સ્વપ્નમાં, યાજનામાં, ભાવીમાં, ઇચ્છામાં, જરૂરિયાતમાં, વાસનામાં, ભૂખમાં જાણે તે મેાતી કેાઈ ને કઈ રીતે જડાયેલુ હતું. કિના જ જાણે એ સિદ્ધિની આડે આર્ચિતા આવી ઊભા હતા ૯ દિવસ ઢળતાં કનેા જીઆના સાથે પેાતાના ઝૂંપડામાં બેઠા હતા ત્યારે થાડી વારમાં તેનું ઘર તેના જાતભાઈઓથી ઊભરાઈ ગયું. કિનાએ પેાતાની હથેલીમાં એ મેાટુ' મેાતી બધા જુએ તેમ ખુલ્લુ' કર્યુ.. કોઈ માણસના ભાગ્યમાં આવા અભ્યુદય તે શી રીતે સંભવી શકતા હશે, એની સૌને નવાઈ લાગવા માંડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102