Book Title: Motini Maya
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 47
________________ ઊડ્યા, “ કનોને વિશ્વપ્રકાશ’ મોતી જડયું છે. એ મોઢું મોતી આજ સુધી કોઈ એ નજરે જોયું નથી.’ દાક્તર નવાઈ પામી ખેલ્યા, “મને તે ખ પણ નથી. આવુ' કીમતી મોતી તુ કાં રાખી મૂક ભાઈ? મારી તિજોરીમાં તારે મૂકવુ હાય તે મ આપી દે; ત્યાં હજારચાર ફાંફાં મારે પણ ન વળે.” કિનોએ તરત જવાબ આપ્યું, “મે તેને ખરામ વગે કર્યું છે. કાલે તેને હું વેચી નાખીશ અ તમને પૈસા ચૂકવી દઈશ.” દાક્તર હવે કિનોના માં ઉપરથી પેાતાની આં ખસેડતા જ નહોતા. તે જાણતા હતા કે, મો ઝુંપડામાં જ કાંક દાટ્યું હોવું જોઈ એ અને કિ તે તરફ નજર કર્યા વિના નહીં રહે. “પણ તુ વેચી રહે તે પહેલાં એવુ કીમતે મોતી ચારાઈ જાય એ તેા ઠીક ન કહેવાય ને, ભાઈ દાક્તરે કહ્યું અને તેની સાથે જ તેણે જોયુ કે કિનોની નજર પેાતાના ઝૂંપડાના એક ખૂણા તર અજાણતાં જ સ્થિર થઈ હતી. : ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102