________________
હોવાનો દેખાવ કરતા હતા. કેાઈ માછી મેાતી વેચવા આવે કે તરત ઓછામાં ઓછા ભાવે તેને કેમ પડાવી લેવું, એની ખાજી તેએ પહેલાં સંતલસ કરી ગેાઠવી લેતા.
-
ટૂંકમાં, બધી જાતના લેાકેા કિનાના માતીમાં રસ લેતા થઈ ગયા – જેએને કંઈ વેચવાનું હતુ. તે અધા, તેમ જ જેમને તેની પાસેથી કઈ લેવાની ઈચ્છા હતી તે. દરેક જણના એ મેાતી સાથે જાણે કઈક સંબધ હતા. દરેક જણના સ્વપ્નમાં, યાજનામાં, ભાવીમાં, ઇચ્છામાં, જરૂરિયાતમાં, વાસનામાં, ભૂખમાં જાણે તે મેાતી કેાઈ ને કઈ રીતે જડાયેલુ હતું. કિના જ જાણે એ સિદ્ધિની આડે આર્ચિતા આવી ઊભા હતા
૯
દિવસ ઢળતાં કનેા જીઆના સાથે પેાતાના ઝૂંપડામાં બેઠા હતા ત્યારે થાડી વારમાં તેનું ઘર તેના જાતભાઈઓથી ઊભરાઈ ગયું. કિનાએ પેાતાની હથેલીમાં એ મેાટુ' મેાતી બધા જુએ તેમ ખુલ્લુ' કર્યુ.. કોઈ માણસના ભાગ્યમાં આવા અભ્યુદય તે શી રીતે સંભવી શકતા હશે, એની સૌને નવાઈ લાગવા માંડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org