________________
મોટા ભાઈને નાતે નજીક બેઠેલા જુઆન ટેમસે કિનને પૂછ્યું, “તને વિશ્વ-પ્રકાશ મતી મળ્યું હવે તું શું કરવા માગે છે?”
કિનેએ મતી સામું જોયું. મોતીના પ્રકાશમાં કિનને પિતાના અંતરની તૃષ્ણના ઓળા સાક્ષાત્ થતા દેખાયા – એ બધી તૃષ્ણાઓ કે જેમને અસંભવિત ગણીને તેણે ભૂતકાળમાં મનમાંથી ધકેલી કાઢી હતી. સૌ પ્રથમ તે એ મોતીની આભામાં તેણે દેવળની વેદી આગળ પિતાને જુઆના અને કેટી સાથે ઘૂંટણિયે પડતો અને લગ્નવિધિ ઊજવતે જે. માત્ર ખર્ચના પિસા ન હોવાથી જ જુઆના સાથે હજુ સુધી તે લગ્નવિધિ કરાવી શક્યો ન હતે. તે બેલી ઊઠયો, અમે દેવળમાં જઈને લગ્નવિધિથી પરણીશું.”
વળી, મોતીના પ્રકાશમાં જ તેણે પિતાને, જુઆનાને તથા કટીટેને નવાં તથા નવી જાતનાં કપડાં પહેરેલાં જોયાં. લાંબા ઝભા નીચેથી કિનની નજરે જુઆનાના પગમાં મોજડીઓ પહેરેલી પણ દેખાતી હતી! અને કોટીટો? તેને તે તેણે અમેરિકાના નૌકાદળના ખલાસીઓને ભૂરો ગણવેશ પહેરેલો જ જોય! કિનો બોલી ઊઠ્યો, “અમે નવાં કપડાં પહેરીશું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org