Book Title: Motini Maya
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ પછી કિનને મોતીના ભૂખરા પ્રકાશમાં પિતાને જોઈતી નાની નાની ચીજે એક પછી એક દેખાવા લાગી. મોટી વહેલ માછલીના શિકાર માટે જોઈતો. આંકડીદાર ‘હાન ભાલે, જેની પાછળ ગોળ કડું હોય; અને – હાસ્તો, શા માટે નહિ? – એક રાઈફલ! તે બોલ્યા, “અને એક રાઇફલ પાસે બેઠેલા જાતભાઈઓમાંથી ગણગણાટ છેડે સુધી પહોંચી ગયે, કિને રાઈફલ વસાવશે.” જુઆના પણ હવે આ બધી શક્યતાઓથી ચેતનવંતી બની ગઈ અને પોતાના પતિની હિંમત અને કલ્પનાશક્તિ માટે ગૌરવ અનુભવવા લાગી. કિનની દષ્ટિમર્યાદાને હવે અંત જ રહ્યો ન હતો. કારણ કે વિશ્વપ્રકાશ મોતી તેના હાથમાં આવ્યું હતું. તેણે મોતીના પ્રકાશમાં કટીટોને જાકીટ પહેરી, ઉપર કલર-ટાઈ સાથે નિશાળમાં મેજ આગળ બેસી, મેટા કાગળ ઉપર લખતો જોયો. અને તુરત તે જાતભાઈઓ સામે ઝનૂનભરી આંખેથી જોઈને બોલ્યો, “મારો દીકરો નિશાળે જશે.” જાતભાઈઓમાં, આ છેલ્લી વાત સાંભળી, એકદમ ચુપકીદી ફેલાઈ ગઈ અને જુઆનાએ એ મહાન ભાવિની શક્યતાની કલ્પના આવતાં જ હેતથી કેયટીટોને પિતાની છાતી સાથે ચાંગે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102