Book Title: Motini Maya
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ ધોરી માર્ગો તથા પવનવેગે દેડતા કાસદ વડે ચલાવાતો સંદેશ-વ્યવહાર એ આજે પણ સૌ કોઈને અચંબામાં ગરકાવ કરી દે છે. મોતીની માયા” એ કથાના દેશ ઉપર ગોરાઓને ખેંચી લાવનાર તે એ દેશના સુવર્ણની માયા હતી. આ લેકે ખંડ-પોલાદને નહોતા જાણતા, પણ સુવર્ણ-ધાતુના તો - સ્વામી હતા. ગોરાઓએ તેમને જીતીને તેમનું સોનું વહાણો - ભરી ભરીને યુરોપમાં ઠાલવ્યું. તે વહાણ લૂંટનારા અંગ્રેજ ચાંચિયાઓ પણ એનાથી તાવંત થઈ ગયા. ‘યંત્રોદ્યોગ માટે જોઈતી મૂડી ઈગ્લેંડે એક બાજુ સ્પેનનાં આ સેનું ભરેલાં વહાણે લૂંટીને તે બીજી બાજુ પ્લાસીના યુદ્ધ પછી હિંદુસ્તાનનું ધન ઘસડી આણુને જ ઊભી કરી હતી, તે તે ઈતિહાસને જાણીતી વાત છે. પણ એ આડવાત અહીં એટલા માટે જણાવી કે, મય લેકિન દેશની લૂંટ અને ભારતની લૂંટને એ ઇતિહાસ એ રીતે પણ ભેગો જોવા-તપાસવા જેવો છે. પણ મૂળ વાત ઉપર આવીએ. આ વતનીઓનું સોનું લૂંટાઈ ગયા પછી અને તેઓ કાળી ગુલામીમાં સબડતા થયા પછી છેક જ કંગાળ દશામાં આવી ગયા. પછીના ભાગમાં તેમના દરિયાકિનારે અમુક ભાગમાંથી મળી આવતી મેતીવાળી છિપલીઓનું આકર્ષણ એ દેશ ઉપર ગોરાઓની પકડનું એક મુખ્ય કારણ બની રહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102