Book Title: Motini Maya
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ પ્રાસ્તાવિક શ્રી. મગનભાઈ દેસાઈ સંપાદિત “સત્યાગ્રહ' સાપ્તાહિકમાં તૃષ્ણાની આગ” નામે આઠ હપતે પ્રસિદ્ધ થયેલી આ વાર્તા મોતીની માયા” એ અનુરૂપ નામે પુરતકાકારે પ્રસિદ્ધ થાય છે, તેથી આનંદ ઊપજે છે. એ લોકકથાની ભૂમિકારૂપ મૅક્સિકો દેશ અમેરિકાની દક્ષિણે આવેલે પ્રાચીન સંસ્કૃતિવાળો પ્રદેશ છે. ત્યાંની પ્રાચીન મય સંસ્કૃતિના અભ્યાસીઓ એવા નિર્ણયે પણ પહોંચે છે કે, ત્યાંના શિલ્પ વગેરે ઉપર ભારતીય સંસ્કૃતિની ચોખ્ખી અસર વરતાય છે. પ્રાચીન કાળમાં આ પ્રદેશ સાથે આપણા પૂર્વજોને કે અને કેટલે સંપર્ક કેવી રીતે થયો હશે, એ અત્યારે - બતકાળના ગર્ભમાં દટાયેલી વસ્તુ છે. છે કે મય લેકોની સંસ્કૃતિ અત્યારે તે લગભગ નામશેષ થઈ ગઈ છે. લોખંડ-પોલાદ અને ઘેડાથી અપરિચિત એવી મૅક્સિકે દેશની પ્રજા ઉપર સ્પેનિશ બખ્તરધારીઓએ કેવી રીતે હુમલે કર્યો, અને સો-બસો ગોરાઓએ દશ-દશ હજાર વતનીઓની કેવળ શાક-ભાજી પેઠે કેવી રીતે કતલ ચલાવી, તે કથા આજે પણ હૃદય કંપાવી મૂકે તેવી છે. બીજી બાજુ ઈતિહાસ તેમ જ ધરતીના પૃષ્ઠ ઉપર બેંધાઈ રહેલા ઇજાઓના સામ્રાજ્યના - ". RG : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102