________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
મિત્રતા સ્વમ સમાન છે. સ્વમમાં તાદશ્ય રીતે અનુભવેલી વસ્તુઓ જાગ્રત અવસ્થામાં બ્રાન્તિરૂપ માલુમ પડે છે, અને જેમ સ્વમમાં અનુભવેલું સુખ ક્ષણિક સમય માટે છે તેમ સ્વાર્થના ભેળથી મિશ્રિત થયેલી મિત્રતા અલ્પ સમયનેજ માટે જ ટકી રહે છે.
પરસ્પરની ખરી મૈત્રીને આંખેથી પારખી શકાય છે. પરસ્પર એક બીજાની આંખે ભેગી થતાં એક બીજાને દેખી આનન્દ પામે નહીં, ત્યાં મિત્રતા હોતી નથી. જ્યાં પરસ્પર એક બીજાનાં મન મળતાં નથી ત્યાં મિત્ર મિત્રીનું સ્વપ્ન સમજવું. પરસ્પરની મિત્રતાને આખી જણાવે છે. શિવાજી અને ઔરંગઝેબને પરસ્પર મિત્રતા નહોતી. ઔરંગઝેબને દિલ્હીમાં શિવાજીમ, પરંતુ બન્નેની આંખમાં પ્રેમ નહોતે, પરસ્પર મનને મેળ નહોતે તેથી શું પરિણામ આવ્યું તે સકળવિશ્વ જાહેર છે. આંખ અને મનથી મિત્રતા પરખાય છે. જ્યાં મનને મેળ મળતું નથી ત્યાં સદાકાલ મિત્રતા ટકી શકતી નથી. મનને મેળ મળે છે ત્યાં સુધી મનુષ્ય એકબીજાના મિત્ર બની રહે છે, અને પરસ્પર મનના વિચારે ભિન્ન થતાં જાણે એક બીજાને ઓળખતા જ ન હોય એવા પશ્ચાત્ થાય છે.
છુપાતા દેષના ઢગલા, ગુણોને થાય ફેલાવે
અનુપમ સુખનું ઝરણું, ખરે એ પ્રેમી પ્રેમીને. મિત્રોમાં પરસ્પર પ્રેમ હોય છે તે આંખમાં અને હૃદયમાં અમી રહે છે અને તેથી પરસ્પરના દેશે છુપાવવામાં આવે છે, તથા પરરપર મિમાં ગુણેને ફેલાવો કરવામાં આવે છે. પરસ્પર હૃદયમાં મૈત્રીભાવથી અનુપમ સુખનાં ઝરણાં વહે છે. આવી મિત્રોની જ્યાં મિત્રતા ન હોય ત્યાં ઉપરના દુહામાં કથેલી મિત્રમૈત્રીની વMદશા હોય છે.
અવતરણ–વિરલા મિત્ર હોય છે. મિત્ર મિત્ર જગ સહુ કરે, મિત્રપણું મુશ્કેલ દશા પ્રપ, દ્રોહથી, મનડું રહે કુટેલ. પ
For Private And Personal Use Only