________________
૧. વિકાસની પ્યાસ
ગત્યu: પ્રત્યુવૈર: રેવ fમ: | अध: कूपस्य खनकः ऊर्ध्वं प्रासादकारकः ।।
સ્તામાં બે દશ્ય જોયાં. કેટલાક - કડિયાઓ ભેગા થઈ એક મકાન બાંધી રહ્યા હતા, કેટલાક મજૂરો કૂવો ખોદી રહ્યા હતા. બન્ને પોતાનાં મન અને તનને ઉપયોગમાં લઈ રહ્યા હતા, પણ બન્નેનાં સર્જન જુદાં હતાં. મકાન બાંધનારા, પ્રાસાદ સર્જન કરનારા કડિયાઓ જેમ જેમ મકાન બાંધતા ગયા તેમ તેમ તે ઉપર ને ઉપર પ્રકાશમાં, આકાશમાં આગળ વધતા ગયા, કૂવો ખોદનારા મજૂરો જેમ જેમ ખાડો ખોદતા ગયા તેમ તેમ તે નીચે ને નીચે, અંધકારમાં ઊંડા ને ઊંડા ઊતરતા ગયા.
શ્રમ બન્ને કરે છે પણ શ્રમની પ્રેરકરૂપ કે સાધના ભિન્ન છે અને પરિણામ પણ જુદું " છે. એક શ્રમથી અવકાશમાં જવાય છે,
પ્રકાશ પ્રતિ પ્રયાણ છે, બીજાના શ્રમથી
ખાડો ખોદાય છે, નીચે જવાય છે, આ અંધકારમાં જવાય છે.
-
-
માનવતાનાં મૂલ્ય છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org