Book Title: Mahasati Rushidatta Author(s): Bhuvanbhanusuri Publisher: Divyadarshan Trust View full book textPage 8
________________ ક સાહિત્ય સૂત્રધાર, સચમૈકપ્રાણ, વાત્સલ્ય નિધિ વિશ્વલ્યાણકર જિનશાસન ઉદ્યોતક સિદ્ધાંત મહાદધિ દિવંગત પૂજયપાદ આચાર્ય દેવ અર્પણ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ જેમનુ વ્યક્તિત્વ અને કૃતિત્વ બેનમૂન હતું જેએનું ધર્મપ્રધાન અને સંયમતન્મય જીવન હજારો મુમુક્ષુ ભવ્યાત્માને માટે પવિત્ર પ્રેરણાઓનુ` પાવરહાઉસ બની ગયું તથા જેઓએ જૈન જગને સેંકડો સાધુમહાત્માઓના રત્નદીપાથી ઝગમગાવી મુકયુ એવા પરમ આરાધ્યપાદ ગુરુવર્ય શ્રીના ચરણામાં આ પુસ્તક અર્પણ કરવા પૂર્વક અમે કાર્ટિશ: વંદન કરીએ છીએ. લિ. આપને વિનમ્રમેવક બિપિનકુમાર મયાભાઈ લક્ષ્મીચંદ (અમદાવાદવાળા)Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 256