Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai
View full book text
________________
વર્ગણા અંગે સ્થાપના.
૩૦૫ तावंति योगस्थानानि तेभ्योऽसंख्यगुणाधिकाः ।। तीव्रमंदादयो भेदा एकैकप्रकृतेः स्मृताः ।। १४७ ॥ प्रकृत्योरवधिज्ञान-दर्शनावरणाख्ययोः । स्युर्लोकानामसंख्यानां खप्रदेशैर्मिता भिदः ॥ १४८ ॥ भेदा असंख्या एवानु-पूर्वीष्वपि चतसृषु ।
एवं भाव्या भिदोऽसंख्याः प्रकृतिष्वपरास्वपि ।। १४९ ।। तथोक्तं-ओहिणाणावरणओहिदंसणावरणपगईओ असंखेजलोगागासप्पएसमित्ताओ तेसिं खओवसभेया वि तत्तिया चेव, चउण्हमाणुपुव्वीणं असंखेज्जाओ लोगस्स असंखेज्जइ भागे जत्तिया आगासपएसा तत्तियाओ
પ્રતિપરમાણુમાં રસાંશ તથા એકેક વર્ગણામાં પરમાણુ રસાંશ : ૧૦૦ - ૧૦૧ - ૧૦૨ | ૧૦૩ | ૧૦૪ | ૧૦૫ | ૧૦૬ | ૧૦૭ | ૧૦૮ | ૧૦૯ પરમાણુ ૧૦૦૦ ૯૭૫ ૯૫૦ ૯૨૫ | ૯૦૦ [ ૮૭૫ ૮૫૦ | ૮૨૫ ૧૮૦૦ | ૭૭૫ વગણા | પહેલી | બીજી| ત્રીજી | ચોથી | પાંચમી | છઠ્ઠી | સાતમી આઠમી નવમી | દશમી
ઉપર પ્રમાણે પહેલું સ્પર્ધક થયા પછી ૧૧૦ થી ૧૨૯ સુધીના રસોશવાળા પરમાણુ ન મળે, પછી ૧૩૦ થી ૧૩૯ સુધી મળે તેનું બીજું સ્પર્ધક થાય.
પ્રતિપરમાણુ રસોશ, એકેક વર્ગણામાં પરમાણુ અને બીજા સ્પર્ધકની વર્ગણા રસાંશ | ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૪ | ૧૩૫ ૧૩૬ ૧૩૭ | ૧૩૮ ૧૩૯ પરમાણુ ! ૭૫૦ ૭૨૫ ૭૦૦ ૬૭૫ | ૬૫૦ | ૬૨૫ ૬૦૦ | પ૭પ | પપ૦ | પરપ વર્ગણા | પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી | છઠ્ઠી | સાતમી આઠમી નવમી દશમી
આની પછીના સ્પર્ધકો માટે અને વર્ગણાની સંખ્યા માટે ઉપર પ્રમાણે સમજવું. આકાશપ્રદેશો હોય, તેટલા યોગસ્થાનો જાણવા. તે કરતાં અસંખ્યગુણાધિક તીવ્ર મંદાદિ ભેદો દરેક પ્રકૃતિના કહ્યા છે. ૧૪૬-૧૪૭. તે આ પ્રમાણે તીવ્રતમ તીવ્રતર
તીવ્ર મંદ મંદતર
મંદતમ અતિમંદ અતિમંદતર
અતિમંદતમ અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણ પ્રકૃત્તિના ભેદો અસંખ્ય લોકાકાશના પ્રદેશ જેટલા છે. ૧૪૮.
ચાર આનુપૂર્વીને વિષે પણ અસંખ્ય ભેદો છે. એ પ્રમાણે બીજી પ્રવૃતિઓમાં પણ અસંખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418