Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 391
________________ ૩૫૮ ભાવલોક સર્ગ-૩ इति क्षायोपशमिक-प्रतिभेदा विभाविताः । ગુણસ્થાનેથ્વીવવિ-પ્રતિભેવાનું દ્રવીચઃ || ૧૮૨ છે. अज्ञानाद्या औदयिका भावा य एकविंशतिः । सर्वेऽपि ते स्युर्मिथ्यात्व-गुणस्थाने शरीरिणां ॥ १८३ ॥ सास्वादने च मिथ्यात्वं विना त एव विशंतिः । अज्ञानेन विनैकोन-विंशतिर्मिश्रतुर्ययोः ॥ १८४ ॥ वेदाः ३ कषाया ४ गतयो ४ लेश्या ६ श्वासंयमोऽपि १ च । असिद्धत्व ? ममी तुर्य-तृतीयगुणयोः स्मृतः ॥ १८५ ॥ एकोनविंशतेरेभ्यो देवश्चभ्रगती विना । शेषाः सप्तदश ख्याता गुणस्थाने हि पंचमे ॥ १८६ ।। नरतिर्यग्गती लेश्या असिद्धत्वमसंयमः । વેલા: હષાયા રૂતે યુકે કેશસંવરે છે ૧૮૭ | प्रमत्ते च पंचदश भावा औदयिकाः स्मृताः । उदयेऽत्र भवेतां य-नतिर्यग्गस्यसंयमौ ॥ १८८ ।। નથી.) ૧૮૧. આ પ્રમાણે ક્ષાયોપશમિક ભાવના પ્રતિભેદ કહ્યા. હવે ગુણસ્થાનોએ ઔદયિકભાવના પ્રતિભેદો કહીએ છીએ. ૧૮૨. અજ્ઞાનાદિ જે એકવીશ પ્રકાર ઔદયિકભાવના કહ્યા છે તે સર્વે મિથ્યાત્વ ગુણસ્થાને રહેલા જીવોને હોય છે. ૧૮૩. સાસ્વાદને મિથ્યાત્વ વિના તે જ વીશ હોય છે. ત્રીજા અને ચોથા ગુણ સ્થાને અજ્ઞાન વિના ૧૯ હોય છે. ૧૮૪. તે આ પ્રમાણે - ૩ વેદ, ૪ કષાય, ૪ ગતિ, ૬ વેશ્યા, ૧ અસંયમ, ૧ અસિદ્ધત્વ કુલ ૧૯ ત્રીજા અને ચોથા ગુણસ્થાને કહેલા છે. ૧૮૫. પાંચમે ગુણસ્થાને આ ઓગણીશમાંથી દેવ અને નરકગતિ વિના બાકીના ૧૭ પ્રકાર હોય છે. ૧૮૬. તે આ પ્રમાણે-નર અને તિર્યંચ ર ગતિ, ૬ લેશ્યા, ૧ અસિદ્ધત્વ, ૨ અસંયમ, ૩ વેદ અને ૪ કષાય- આ સત્તર દેશવિરતિ ગુણસ્થાને હોય છે. ૧૮૭. પ્રમત્ત ગુણઠાણે તિર્યંચ ગતિ અને અસંયમ એ બે ઉદયમાં ન હોવાથી બાકીના ૧૫ પ્રકાર ઔદયિક ભાવના હોય છે. ૧૮૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418