Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 407
________________ -------- --- -- --- - 3७४ लालसर्ग-3७ युदस्यादिर्युगे मास-+यनानि दिनानि च । अधिमासावमरात्रा-वृत्तयो विषुवंति च ॥ ५५ ॥ करणान्यत्वयनादे-नक्षत्रानयनं विधोः । रवेश्च करणान्येषां बवादिकरणाण्यपि ॥ ५६ ॥ पौरुष्यादिपरीमाणं तस्मात्तिथ्यादिनिश्चयः । सर्गेऽष्टाविंशतितमे इत्यादि युगवर्णनं ॥ ५७ ॥ युगोप्रभृत्यब्दशत-सहस्रादिक्र मेण च । शीर्षप्रहेलिकांतांक-स्वरूपप्रतिपादनं ॥ ५८ ॥ अरत्रयस्यादद्यस्याव-सर्पिण्यां वर्णनं स्थितेः । कल्पद्रुयुग्मिलोकादे-रेकोनत्रिंश आद्दतं ॥ ५९ ॥ अर्हतां पद्धतिः सर्वा निर्वाणावधि जन्मतः । उक्ता त्रिंशत्तमे सर्गे एकत्रिंशे ततः पुनः ॥ ६० ॥ चक्रिदिग्विजयः संप-निधिरत्नादिरस्य च । सामान्यतः शागिसीरि-प्रतिविष्ण्वादिकीर्तनं ।। ६१ ॥ सर्गे द्वात्रिंशत्तमेऽथ संक्षेपात्याग्भवादितः । जिनानां वृषभादीनां चरित्रस्य निरूपणं ॥ ६२ ।। एतस्यामवसर्पिण्यां वर्णनं जातजन्मनां । त्रयस्त्रिंशे चक्रिविष्णुबलदेवादिसन्नृणां ॥ ६३ ॥ કરણો, પૌરૂષી વિગેરેનું પરિમાણ તેના વડે તિથિ આદિનો નિશ્ચય વિગેરે બતાવેલ છે. પર-૫૭. - ૨૯ મા સર્ગમાં યુગથી માંડીને સો, હજાર વિગેરેના ક્રમથી શીર્ષપ્રહેલિકા સુધીના અંકોનું નિરૂપણ, અવસર્પિણીના પહેલા ત્રણ આરાનું વર્ણન તેમજ કલ્પવૃક્ષ અને યુગલિકાદિનું વર્ણન मापसुंछ. ५८-५८. ત્રીશમા સર્ગમાં જિનેશ્વરોની જન્મથી માંડીને નિવણિ પર્વતની સર્વ પરિસ્થિતિનું વિસ્તારથી एन छ. 50. ૩૧ મા સર્ગમાં ચક્રવર્તીના દિગ્વિજયની હકીક્ત, તેની સંપત્તિનું વર્ણન, નવનિધિ અને ચૌદ રત્નોનું વર્ણન તથા વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનું સામાન્ય વર્ણન આપેલું છે. ૬૧. ૩૨ મા સર્ગમાં ઋષભાદિ ચોવીસે જિનેશ્વરોનું પૂર્વભવથી માંડીને સંક્ષેપથી ચરિત્ર વર્ણવેલું છે. ६२. - ૩૩ મા સર્ગમાં અવસર્પિણીમાં થયેલા ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ વિગેરે પુરુષોનું ચરિત્ર विडं छ. 53. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418