Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 412
________________ પ્રશસ્તિ ૩૭૯ अजितदेवगुरोरभवत्पदे, विजयसिंह इति प्रथितः क्षितौ । तदनु तस्य पदं दधतावुभा-वभवतां गणभारधुरंधरौ ।। १२ ।। (द्रुतवि) सोमप्रभस्तत्र गुरुः शतार्थी, सतां मणिः श्रीमणिरत्नसूरिः ।। पट्टे मणि श्रीमणिरत्नसूरे-र्जज्ञे जगचंद्रगुरुगरीयान् ॥ १३ ॥ (उपजाति) तेषामुभावतिषदावभूतां. देवेंद्रसूरिर्विजयाच्च चंद्रः । દ્રસૂરિમવધ વિદ્યા-નંદુસ્તથા શ્રી ગુરુધર્મપોષઃ || ૧૪ | (ફક્ત) श्रीधर्मघोषादजनिष्ट सोम-प्रभोऽस्य शिष्याश्च युगप्रमेयाः । चतुर्दिगुत्पन्नजनावनाय, योधा इव प्राप्तविशुद्धबोधाः ॥ १५ ॥ (उपजातिः) श्रीविमलप्रभसूरिः, परमानंदश्च पद्मतिलकश्च । सूरिवरोऽप्यथ सोम-प्रभपट्टेशश्च सोमतिलकगुरुः ॥ १६ ॥ (आय) शिष्यास्त्रयस्तस्य च चंद्रशेखरः, सूरिर्जयानंद इतीह सूरिराट् । स्वपट्टसिंहासनभूमिवासवः शिष्यस्तृतीयो गुरुदेवसुंदरः ॥ १७ ॥ (उपजातिः) श्रीदेववसुंदरगुरोरथ पंच शिष्याः, श्रीज्ञानसागरगुरुः कुलमंडनश्च ।। चंचद्गुणश्च गुणरत्नगुरुमहात्मा, श्रीसोमसुंदरगुरुर्गुरुसाधुरलः ॥ १८ ॥ (वसन्त) એવા શ્રી અજિતદેવ અને બીજા તેના મુખ્ય શિષ્ય શ્રી દેવસૂરિ નામના વાદી, પૃથ્વી પર પ્રસિદ્ધ થયા. ૧૧. તેમાંના શ્રી અજિતદેવ ગુરુને સ્થાને પૃથ્વી પર પ્રસિદ્ધ એવા શ્રી વિજયસિંહસૂરિ થયા. ત્યારપછી તેના પટ્ટને ધારણ કરનારા, ગચ્છના ભારને વહન કરવામાં ધુરંધર એવા બે સૂરિ થયા. ૧૨. તેમાં પહેલા શ્રી સોમપ્રભ ગુરુ શતાથ (એક ગાથાના સો અર્થ કરનારા) હતા અને બીજા શ્રી મણિરત્નસૂરિ સપુરૂષોના મણિસમાન હતા. ત્યારપછી શ્રી મણિરત્નસૂરિના પટ્ટ ઉપર મણિ સમાન શ્રી જગચંદ્ર નામના મોટા સૂરિ થયા. ૧૩. તેમના શ્રી દેવેન્દ્રસૂરિ અને શ્રી વિજયચન્દ્રસૂરિ એ બે મુખ્ય શિષ્યો થયા. ત્યારપછી શ્રી દેવેન્દ્રસૂરિના શિષ્ય શ્રી વિદ્યાનંદસૂરિ અને શ્રી ધર્મઘોષ ગુરુ થયા. ૧૪. શ્રી ધર્મઘોષની પછી તેના શિષ્ય શ્રી સોમપ્રભસૂરિ થયા. તેને ચાર દિશામાં ઉત્પન્ન થયેલા. મનુષ્યોનું રક્ષણ કરવા માટે યોદ્ધાઓ જેવા ચાર શિષ્યો વિશુદ્ધ બોધને પામેલા થયા. ૧૫. તેમના નામ આ પ્રમાણે શ્રી વિમલપ્રભસૂરિ ૧, પરમાનંદસૂરિ ૨, પદ્ધતિલકસૂરીશ્વર ૩, અને શ્રી સોમતિલક નામના ગુરૂ ૪, એ સર્વે સોમપ્રભસૂરિના પ્રદેશ હતા. ૧૬. તે સોમતિલક સૂરિના ત્રણ શિષ્યો હતા. શ્રી ચન્દ્રશેખરસૂરિ, શ્રી જયાનંદ નામના સૂરિરાજ અને પોતાના પટ્ટરૂપી સિંહાસન ઉપર ભૂમીન્દ્ર (રાજા) સમાન ત્રીજા શિષ્ય શ્રી દેવસુંદર ગુરૂ થયા. ૧૭. ત્યારપછી શ્રી દેવસુંદર ગુરૂના પાંચ શિષ્યો થયા. શ્રી જ્ઞાનસાગર ગુરૂ ૧, દેદીપ્યમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418