Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 416
________________ ૩૮૩ પ્રશસ્તિ तदिह किमपि यत्स्यात्क्षुण्णमुत्सूत्रकाद्यं, મસિ વિહિતસ્તોલૈિઃ શોપનીયં / રૂ૫ / (Fતિની) सच्छाये सुमनोरमेऽतिफलदे काव्येऽत्र लीलावने, प्राजेंदिंदिरमोदके सहृदयश्रेणीमरालाश्रिते । दोषः कंटकिशाखिवद्यदि भवेन्मन्ये गुणत्वेन तं, येन व्यर्थमनोरथस्तनुद्दग् नोष्ट्रः खलः खिद्यते ॥ ३६ ॥ (शार्दूल) उत्तराध्ययनवृत्तिकारकैः, सुष्ठु भावविजयाख्यवाचकैः । सर्वशास्त्रनिपुणैर्यथागम, ग्रंथ एष समशोधि सोद्यमैः ॥ ३७ ॥ (रथोद्धता) जिनविजयाभिधगणयो, ग्रंथेऽस्मिनकृषतोद्यम सुतरां । लिखितप्रथमादर्शाः शोधनलिखनादिपटुमतयः ॥ ३८ ॥ (आया) वसुखाश्चेंदुप्रमिते (१७०८), वर्षे हर्षेण जीर्णदुर्गपुरे । થોશ્યપંચાં, ગ્રંથઃ પૂડયમનનિ || 3 (ગાય) एतद्ग्रंथग्रथन-प्रचितात्सुकृतानिरंतरं भूयात् । શ્રીનિનધર્મપ્રાપ્તિ:, શ્રોત: 70 પટિતુa | ૪૦ || (કાય) રચ્યો છે, તેથી આ ગ્રંથમાં કાંઈ પણ ઉત્સુત્રાદિ ભૂલચૂક થઈ હોય, તે મારા પર કૃપા કરીને પંડિતોએ શુદ્ધ કરવી. ૩૫. સારી છાયાવાળા, અતિ મનોહર, મોક્ષાદિ મોટા ફળને આપનારા, પંડિતો રૂપી ભમરાને આનંદ આપનારા અને સજ્જનોની શ્રેણિરૂપી હંસોએ આશ્રય કરેલા આ કાવ્યરૂપી ક્રીડાવનમાં જો કદાચ કોઈક કાંટાવાળા વૃક્ષની જેમ દોષ રહી ગયો હોય, તો તેને હું ગુણકારક (સારો) માનું છું, કેમકે તેથી તેવી દોષ દષ્ટિવાળો ખલરૂપી ઉંટ વ્યર્થ મનોરથવાળો થઈને ખેદ પામે નહીં. ૩૬. શ્રી ઉત્તરાધ્યયનની વૃત્તિને કરનારા અને સર્વશાસ્ત્રમાં નિપુણ એવા શ્રી ભાવવિજય નામના ઉપાધ્યાયે આગમને અનુસરીને યત્નપૂર્વક આ ગ્રંથ સુધાય છે. ઉ૭. શોધવું અને લખવું વિગેરે કાર્યમાં નિપુણ બુદ્ધિવાળા, શ્રી જિનવિજય નામના ગણિએ આની પ્રથમ પ્રત લખીને આ ગ્રંથમાં ઘણો સારો ઉદ્યમ કર્યો છે. ૩૮. સંવત ૧૭૦૮ વર્ષે વૈશાખ શુકલ પંચમીને દિવસે જીર્ણદુર્ગ (જુનાગઢ) પુરમાં આ ગ્રંથ પૂર્ણ થયો છે. ૩૯. આ ગ્રંથ રચતાં પ્રાપ્ત થયેલા સુકૃતથી શ્રોતાને, કતનિ અને ભણનારને નિરંતર જિનધર્મની ૧. પૂર્વના ગ્રંથને અનુસરીને જે કહેવું છે તેની છાયા કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418