Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 417
________________ પ્રશસ્તિ ૩૮૪ द्रव्यक्षेत्रादिभावा य इह निगदिताः शाश्वतास्तीर्थकृद्भिर्जीवा वा पुद्गलो वा कलितनिजकलाः पर्यवापेक्षया ते । यावत्तिष्ठति तावज्जगति विजयतां ग्रंथकल्पद्रुमोऽयं, विद्ववृंदारकार्यः प्रमुदितसुमनाः कल्पितेष्टार्थसिद्धिः ।। ४१ ॥ (स्रग्धरा) इति श्रीलोकप्रकाशनामा ग्रंथः संपूर्णः । श्रीरस्तु । ग्रंथाग्रं (श्लोकसंख्या) २०६२१ । प्रति. याम. ४०. તીર્થકરોએ આ જગતમાં દ્રવ્ય, ક્ષેત્રાદિક જે ભાવો-પદાર્થો કહ્યા છે તથા જીવ અને પુદ્ગલો જે પોતપોતાની કળા-અંશ સહિત કહ્યા છે, તે સર્વ પર્યાયની અપેક્ષાએ જ્યાં સુધી રહે ત્યાં સુધી ઉત્તમ વિદ્વાનોને પૂજ્વાલાયક અને દેવોને આનંદ આપનાર તથા ઈષ્ટ અર્થની સિદ્ધિને કરનાર આ ગ્રંથરૂપી કલ્પવૃક્ષ જગતમાં વિજયવંત વ. ૪૧. इति श्री लोकप्रकाशनामा ग्रंथः संपूर्णः । ज Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 415 416 417 418