Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 408
________________ ૩૭૫ લોકપ્રકાશનું બીજક अरस्य पंचमस्याथ स्वरूपेण निरूपणं । अरेऽस्मिन् पंचमे ये चोदयास्तत्सूरयश्च ये ।। ६४ ॥ तेषां नामानि सर्वाग्र-माचार्यादिमहात्मनां । ख्याता ततोऽरके षष्ठे धर्मोच्छेदादिका स्थितिः ॥ ६५ ॥ गिरेः शत्रुजयस्याथ वृद्धिहान्यादिशंसनं । बिलवासिजनावस्थो-त्सर्पिण्यां च तथोत्क्रमात् ॥ ६६ ॥ षण्णामराणां पर्याय-वृद्ध्याख्यानं यथाक्रमं । एतदुत्सर्पिणीभावि-जिनचक्रयादिकीर्तनं ॥ ६७ ।। इत्यादिकं चतुस्त्रिंशे सर्गे सर्वं निरूपितं । पंचत्रिंशेऽथ पुद्गल-परावर्त्तश्चतुर्विधः ॥ ६८ ॥ औदारिकादिका कार्मणांता या वर्गणाष्टधा । अनुभागस्पर्द्धकानि कर्मणां परमाणुषु ॥ ६९ ॥ एषां स्वरूपं मानं चा-तीतानागतकालयोः । संपूर्णो दिष्टलोकोऽय-मित्यादिपरिकीर्तने ॥ ७० ॥ भावलोकेऽथ भावानां षण्णां सम्यग्निरूपणं । सर्गे षट्त्रिश इत्येवं भावलोकः समर्थितः ॥ ७१ ॥ एभिर्विचारैर्मणिरत्नसारैः, पूर्णः सुवर्णोद्यदलंकृतिश्च । समौक्तिकश्रीविबुधाद्दतोऽयं, ग्रंथोऽस्तु सिद्ध्यै जिनराजकोशः ॥ ७२ ॥ अनाभोगो भूयान सदनुभवः शास्त्रविभवो, न सामग्री ताद्दग् न पटुधना वाक्यरचना । ૩૪ મા સર્ગમાં આ પાંચમા આરાના સ્વરૂપનું નિરૂપણ અને તેમાં થનારા ઉદયો તથા આચાર્યોનું વર્ણન, તેમના નામો અને એ મહાત્માઓની કુલસંખ્યા બતાવી છે. ત્યાર પછી છઠ્ઠા આરાના પ્રારંભમાં થનારા તીર્થોચ્છેદાદિ સ્થિતિ, શત્રુંજયગિરિની વૃદ્ધિનહાનિ અને છઠ્ઠા આરામાં બિલવાસી થનારા મનુષ્યાદિનું વર્ણન આપ્યું છે. તેમજ ઉત્સપિણીમાં ઉત્કૃષ્ટપણે થનારા જિન તથા ચક્રી વિગેરેનું વર્ણન આપવામાં આવ્યું ૩૫ મા સર્ગમાં ચાર પ્રકારના પુલપરાવર્તનનું સ્વરૂપ, ઔદારિકથી માંડીને કામણ સુધીની આઠ વર્ગણાનું સ્વરૂપ, કર્મના પરમાણુઓમાં રહેલા અનુભાગના રૂદ્ધકોનું સ્વરૂપ, અતીત, मनागतार्नु भान त्याहिएन. 43 हिट (1) तो संपू[ ४३को छ. १८-७०. ૩૬ મા સર્ગમાં ભાવલોકનું સ્વરૂપ આપેલું છે, તેમાં છ ભાવોનું સમ્યક પ્રકારે નિરૂપણ કર્યું છે ભાવલોક સમાપ્ત કર્યો છે. ૭૧. ઉપર જણાવ્યા પ્રમાણે સારભૂત વિચારરૂપ મણિરત્નોવડે પૂર્ણ, સુવર્ણના ઉદ્યત અલંકારવાળો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418