Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai
View full book text
________________ 373 લોકપ્રકાશનું બીજક लोकपालाग्रमहिषी-सामानिकादिशालिनोः / શવિતસંપવિરાં સૌધર્મેશનનાથયોઃ |6 | षड्विंशतितमे सर्गे इत्याद्यखिलमीरितं / सप्तविंशे ततः सर्गे तृतीयतुर्यनाकयोः // 47 // वर्णनं ब्रह्मलोकस्य तमस्कायस्य मूलतः / कृष्णाराजी तद्विमान-लोकांतिकसुधाभुजां // 48 // स्वर्गस्य लांतकस्याथ सकिल्विषिंकनाकिनः / जमालेश्चरितं शुक्रसहस्रारादिवर्णनं // 49 // यावदच्युतनाकस्य कीर्तनं रामसीतयोः / વરિત તનુ વેચવાનુત્તરવર્ગનં || 10 || ततः सिद्धशिलाख्यानं लोकांतस्य च संशनं / इत्यादिवर्णनैरेवं क्षेत्रलोकः समापितः // 51 // इति क्षेत्रलोकः / दिष्टलोकेऽथ कालस्य युक्तिव्यक्तिर्मतद्वये / ऋतूनां वर्णनं षण्णां निक्षेपाः कालगोचराः / / 52 // समयावलिकाक्षुल्ल-भवादिपरिकौर्त्तनं / घटीमुहूदिवस-पक्षमासादिशंसनं / / 53 // सूर्यर्तुचंद्रनक्षत्रा-भिवर्द्धिताह्वयाः क्रमात् / मासा वर्षाण्यथैतेषा-मुपपत्त्यादिवर्णनं // 54 // અવધિજ્ઞાનનું પ્રમાણ તથા લોકપાલ, અગ્રમહિષી (ઈન્દ્રાણી) સામાનિક વિગેરે દેવોથી શોભતા એવા સૌધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્રની શક્તિ અને સંપત્તિનું વર્ણન વિગેરે આપેલું છે. 40-46. સત્તાવીશમાં સર્ગમાં ત્રીજા અને ચોથા દેવલોકનું વર્ણન, પાંચમા બ્રહ્મદેવલોકનું વર્ણન, તેને અંગે મૂળથી નીકળેલા તમસ્કાયનું, કૃષ્ણરાજીનું અને તેના (કૃષ્ણરાજીના) અંતરે રહેલા લોકાંતિકના વિમાનોનું વર્ણન, લતિક દેવલોકનું વર્ણન, ત્રણ પ્રકારના કિલ્બિષિક દેવોનું વર્ણન, જમાલીનું ચરિત્ર, શુક્ર, સહારાદિ દેવલોકોનું વાવતુ અશ્રુત દેવલોક સુધીનું વર્ણન, રામ-સીતાનું ચરિત્ર, રૈવેયક અને અનુત્તર વિમાનોનું વર્ણન, ત્યારપછી સિદ્ધશિલાનું અને લોકાંતે રહેલા સિદ્ધોનું વર્ણન આપેલું છે. આ પ્રમાણે 16 સગમાં [12 થી 27 સુધીમાં] ક્ષેત્રલોક પૂર્ણ કરેલો છે. 47-51. ત્રીજો કાળલોક :- 28 મા સર્ગમાં કાળને દ્રવ્ય તરીકે માનવા સંબંધી બે મતને આશ્રયીને યુક્તિની સ્પષ્ટતા, છ ઋતુનું વર્ણન, કાળગોચર નિક્ષેપ, સમય, આવલી, ક્ષુલ્લકભવનું વર્ણન, ઘડી, મુહૂર્ણ, દિવસ, પક્ષ, માસ વિગેરેનું વર્ણન, સૂર્ય, ઋતુ, ચન્દ્ર, નક્ષત્ર અને અભિવર્દિત એમ પાંચ પ્રકારના માસ, વર્ષ અને તેની ઉપપત્તિનું વર્ણન, યુગની આદિ ક્યારે થાય ? દરેક યુગમાં આવતા માસ, ઋતુ, અયનો અને દિવસોનું પ્રમાણ, અધિકમાસ, અવમરાત્રિઓ અને વિષુવત્ની આવૃત્તિ કરણો ઋતુ, અયન અને નક્ષત્રાદિ સાથે ચન્દ્રમાનો યોગ, તેના કરણો, સૂર્યના કિરણો, બીજા બવાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418