Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai
View full book text
________________ 371 લોકપ્રકાશનું બીજક गिरेर्नीलवतः कूट-हूददेव्यादिशालिनः / शीतानारीकांतयोश्च नाममात्रेण वर्णनं / / 26 // क्षेत्रस्य रम्यकाख्यस्य रुक्मिणोऽपि च भूभृतः / हैरण्यवतवर्षस्य गिरेः शिखरिणोऽपि च // 27 // क्षेत्रस्यैरवताख्यस्य षट्खंडस्य पुरीस्पृशः / वर्णनं च क्षेत्रशैला-दीनां साम्यनिरूपणं // 28 // सर्वाग्रमद्रिकूटानां खेटश्रेणीपुरामपि / नंदीकुंडहूदादीनां चक्रिरत्नार्हतामपि // 29 // चंद्रसूर्यग्रहादीनां सजंबूद्वीपवर्तिनां / एकोनविंशे सर्गेऽत्र सर्वमित्यादि वर्णितं // 30 // विस्तृता पंचभिरिः सूर्येद्वोर्मंडलादिभिः / चाररीतियोगश्च दिनवृद्धिक्षयादि च // 31 // ध्रुवराहोः पर्वराहो-स्तिथ्युत्पत्तेश्च शंसनं / दारैश्च पंचदशभि-नक्षत्राणां निरूपणं // 32 // इत्यादि विंशतितमे सर्वं सर्गे निरूपितं / एकविंशेऽत्र सर्गेऽथ वर्णनं लवणोदधेः / / 33 // सशिखस्य सपाताल-कुंभस्य द्वीपशालिनः / / सुस्थितादिसुराढ्यस्य चंद्रार्कादिद्युतिस्पृशः // 34 // युग्मं धातकीखंडकालोद-वर्णनं पूर्ववत्ततः / द्वाविंशे वर्णितं सर्गे पृथक्षेत्रादिकीर्तनः // 35 // तथैव पुष्करार्द्धस्य मानुषोत्तरभूभृतः / तोऽखिलनरक्षेत्रे क्षेत्रशैलादिसंग्रहः // 36 // नहीगो, प्रात, दही, यवता, तना २त्नी, मरितो, तथा बूद्वीपवता सूर्य, यंद, डाहिनी 2 संध्या विगैरे सर्व छ. 26-30. વિશમા સર્ગમાં મંડલાદિ પાંચ દ્વારવડે સૂર્ય-ચંદ્રની ગતિની રીત વિસ્તારથી બતાવી છે અને તેની સાથે નક્ષત્રના યોગનું, દિનવૃદ્ધિ અને ક્ષયાદિનું, ધ્રુવરાહુનું, અને પર્વરાહુનું, તિથિની ઉત્પત્તિનું અને પંદર દ્વારોવડે નક્ષત્રોનું નિરૂપણ કરેલ છે. 31-32. એકવીશમાં સર્ગમાં લવણસમુદ્રનું, તેની શિખાનું પાતાલ-કળશાઓનું, એ સમુદ્રમાં રહેલા દ્વીપોનું, સુસ્થિતાદિ દેવનું અને ચંદ્ર-સૂયદિ જ્યોતિષીઓનું વર્ણન કરેલું છે. 33-34. બાવીશમાં સર્ગમાં જુદા જુદા ક્ષેત્રાદિના નિરૂપણ પૂર્વક ધાતકીખંડનું અને કાલોદધિનું પૂર્વવત્ વર્ણન બતાવવામાં આવ્યું છે. 35. તેવશમા સમાં પુષ્કરાઈ દ્વીપનું અને માનુષોત્તર પર્વતનું વર્ણન આપેલું છે. અને નરક્ષેત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418