Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai
View full book text
________________ 369 લોકપ્રકાશનું બીજક क्षेत्रलोकेऽथ लोकस्य सामान्येन निरूपणं / दिशां निरूपणं लोके रज्जुखडुककीर्तनं // 9 // संवर्तितस्य लोकस्य स्वरूपं च निदर्शनं / महत्तायामस्य रल-प्रभापृथ्वीनिरूपणां // 10 // व्यंतराणां नगरादि-समृद्धिपरिकीर्तनं / इत्यादि द्वादशे सर्गे सविशेषं निरूपितं // 11 // स्वरूपं भवनेशानां तदिंद्राणां च वर्णिता / सामानिकाग्रपल्यादि-संपत्सर्गे त्रयोदशे / / 12 // चतुर्दशे च सप्तानां नरकाणां निरूपणं / પ્રસ્તુસ્થિતિશ્યાધુ-ર્વેનાવિતિપૂર્વૐ || 93 + सर्गे पंचदशे तिर्य-ग्लोके द्वीपाब्धिशंसनं / जंबूद्वीपस्य जगती-द्वारतत्स्वामिवर्णनं // 14 // क्षेत्रस्य भरतस्याथ वैताढ्यस्य च भूभृतः / सगुहस्य सकूटस्य गिरेर्हिमवतोऽपि च // 15 // पद्महदस्य श्रीदेव्या गंगादिसरितामपि / दाढानगांतरद्वीप-तद्वासियुग्मिवर्णनं // 16 // સર્ગમાં પુગલાસ્તિકાયના સ્વરૂપનું વર્ણન છે. આ રીતે 11 સર્ગમાં દ્રવ્યલોક પૂર્ણ થાય છે 8. ક્ષેત્રલોકના બારમા સર્ગમાં સામાન્યથી ક્ષેત્રનું નિરૂપણ, દિશાનું નિરૂપણ, લોકમાં રજુ અને ખંડનું સ્વરૂપ, સંવર્તિત લોકનું સ્વરૂપ અને તેની મહત્તા અને આયામ ઉપર દષ્ટાંત તથા રત્નપ્રભા વિગેરે પૃથ્વીનું નિરૂપણ, વ્યંતરોની નગરાદિ સમૃદ્ધિનું વર્ણન આ સર્વનું વિસ્તાર પૂર્વક નિરૂપણ કરેલ છે. 9-11, તેરમા સગમાં ભવનપતિનું સ્વરૂપ તથા તેના ઈન્દ્રોના નામ થતા તેના સામાનિક દેવો, અગ્રમહિષી વિગેરેની સંપદા વિસ્તારથી કહી છે. 12. ચૌદમા સમાં સાત નરકનું નિરૂપણ તેના પ્રસ્તર, દરેક પ્રસ્તરે શરીરસ્થિતિ, વેશ્યા, આયુ અને વેદના વિગેરેનું વર્ણન છે. 13. પંદરમા સર્ગમાં તિર્યક્લોકનું સ્વરૂપ અસંખ્યાત દ્વીપ-સમુદ્રનું વર્ણન, જંબૂઢીપની જગતિનું અને તેના દ્વારનું તેમજ તેના સ્વામીનું વર્ણન છે. આ સર્ગમાં વિજયદેવની ઋદ્ધિનું બહુ વિસ્તારથી વર્ણન છે. 14. સોળમા સર્ગમાં ભરતક્ષેત્ર, વૈતાઢ્ય પર્વત, તેની ગુફાઓ તથા કૂટો, હિમવંતપર્વતો, પદ્મદ્રહ, શ્રીદેવી, ગંગા વિગેરે નદીઓ, લવણસમુદ્રમાં નીકળેલી બે પર્વતની આઠ દાઢાઓ, તેની ઉપર રહેલા અંતરદ્વીપો, તેમાં રહેલા યુગલિકો, હૈમવંત ક્ષેત્ર, તેમાં રહેલ વૃત્તવેતાર્યો, મહાહિમવંતપર્વત, તેની ઉપરના દ્રહમાંથી નીકળતી નદીઓ અને તેના પર રહેલ પ્રહ અને કૂટો, હરિવર્ધક્ષેત્ર, નિષધપર્વત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418