Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 400
________________ 367 સર્ગ સમાપ્તિ तथोक्तं-'सिद्धे न भव्वे नो अभव्वे' इति. अभव्यत्वं न जीवत्वं चाश्रित्यानाद्यनंतकः / स्यात्पारिणामिको भावो-ऽनयोर्यन्नोद्भवक्षयौ // 250 / / एवमुक्तचतुरुंग्या या भावानामवस्थितिः / सा भावकाल इत्युक्तो महाभाष्यप्रणेतृभिः / / 251 // साईसपज्जवसिओ चउभंगविभागभावणा एत्थ / / उदइयाईयाणं तं जाणसु भावकालं तु // 252 // इत्याद्यर्थतो विशेषावश्यकसूत्रवृत्त्योः / भावानां भगवदुपज्ञशास्त्रद्दृष्ट्या, दिग्मात्र गदितमिहातिमात्रतुष्ट्या / पूर्णेऽस्मिन्निति गुणभाजि भावलोके, ग्रंथोऽयं समुदवहत्समाप्तिलक्ष्मी // 253 // विश्वाश्चर्यदकीर्त्तिकीर्तिविजयश्रीवाचकेंद्रांतिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः / काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्त्वप्रदीपोपमे, षट्त्रिंशत्तम एष निर्भररसः सर्गः समाप्तः सुखं // 254 // इति श्रीलोकप्रकाशे षट्त्रिंशत्तमः सर्गः समाप्तः // श्रीरस्तु / / અને ભવ્ય પણ નથી. 249. કહ્યું છે કે - “સિદ્ધ ભવ્ય પણ નથી. અભવ્ય પણ નથી.” ઈતિ. અભવ્યત્વ અને જીવત્વને આશ્રયીને પારિણામિક ભાવ અનાદિ અનંત છે. કારણ કે એ બેનો ઉભવ કે ક્ષય નથી. 250. આ પ્રમાણે કહેલી ચતુર્ભગીવડે ભાવોની જે અવસ્થિતિ કહી, તેને જ મહાભાષ્યના પ્રણેતાઓએ ભાવકાળ કહેલો છે. 251. તેમણે કહ્યું છે કે ઔદયિક આદિ ભાવોની સાદિ સપર્યવસિત આદિ ચતુર્ભગીની વિચારણા તે જ ભાવકાલ છે. ૨પ૨. ઈત્યાદિ અર્થથી વિશેષાવશ્યક સૂત્રવૃત્તિમાં કહેલ છે. ભગવંતના કહેલા શાસ્ત્રની દૃષ્ટિથી અહીં અમે ભાવોનું દિશામાત્ર સ્વરૂપ અતિ હર્ષ વડે કહ્યું છે. ગુણના ભાઇનરૂપ આ ભાવલોક પૂર્ણ થતાં આ ગ્રંથ પણ સમાપ્તિપી. લક્ષ્મીને પ્રાપ્ત થાય છે. 253. વિશ્વને આશ્ચર્ય આપનાર છે કીતિ જેમની એવા શ્રી કીતિવિજય ઉપાધ્યાયના શિષ્ય અને રાજશ્રી અને તેજપાળના પુત્ર, વિનયવંત વિનયવિજયે કહેલા નિશ્ચિત એવા જગતના તત્ત્વને પ્રદર્શિત કરવામાં દિપકસમાન આ લોકપ્રકાશ ગ્રંથમાં નિર્ભર રસવાળો આ છત્રીસમો સર્ગ સુખપૂર્વક સમાપ્ત થયો છે. 254. | ઇતિ શ્રી લોકપ્રકાશે 36 મો સર્ગ સમાપ્ત ભાવલોક સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418