Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 389
________________ ૩૫૬ ભાવલોક સર્ગ-૩ दश मिथ्यादृष्टिसास्वा-दनयोर्गुणयोः स्मृताः । क्षायोपशमिकाख्यस्य प्रतिभेदा जिनैर्यथा ॥ १६८ ॥ विघ्नक्षयोपशमजाः पंच दानादिलब्धयः । જ્ઞાત્રિતયં વક્ષ- ર શને તિ | 9૬૧ भेदा द्वादश मिश्राख्ये सम्यकत्वं मिश्ररूपक । दानादिपंचकं ज्ञान-दर्शनानां त्रयं त्रयं ।। १७० ।। ज्ञानाज्ञानान्यतरांश-बाहुल्यमिह संभवेत् । क्वचित्क्वचिच्चोभयांश-समता वात्र यद्यपि ॥ १७१ ।। तथापि विज्ञानांश-बाहुल्यस्य विवक्षया । उक्तं ज्ञानत्रयं मिश्र-गुणस्थाने गुणाश्रयैः ॥ १७२ ॥ अस्मिंश्च यद्गुणस्थाने दर्शनत्रयमीरितं । तच्च सैद्धांतिकमता-पेक्षयेति विभाव्यतां ॥ १७३ ॥ ચૌદ ગુણસ્થાને મૂળ ભાવનું યંત્ર. ગુણઠાણું ! મિ. સા. મિ. એ. કે. પ્ર. અપ્ર. નિ. અનિ. સૂક્ષ્મ |ઉપ. ક્ષીણ | સ. અયોગી | કેટલામું | ૧ | ૨ | ૩ | ૪ | ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ | મૂલભાવ | ૩ | ૩ | ૩ | ૫ | ૫ | પ પ ] પ પ ] ૫ | ૫ | ૩| ૩ | મિથ્યાદષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાને ક્ષાયોપથમિક ભાવના દશ ભેદ જિનેશ્વરોએ કહ્યા છે, તે આ પ્રમાણે ૧૬૮. અંતરાયકર્મના ક્ષયોપશમથી ધનાદિ પાંચ લબ્ધિઓ, ત્રણ અજ્ઞાન, ચક્ષુ અને અચક્ષુદર્શન એમ દશ સમજવા. ૧૬૯. મિશ્રગુણઠાણે વોપશમભાવના બારભેદ કહ્યા છે. મિશ્રરૂપ સમ્યકત્વ, દાનાદિ પાંચ લબ્ધિઓ, જ્ઞાન ત્રણ અને દર્શન ત્રણ કુલ ૧૨. ૧૭૦. છે કે અહીં કોઈ ઠેકાણે જ્ઞાન કે અજ્ઞાનમાંથી કોઈના પણ અંશની બહુલતા સંભવે છે અથવા ક્વચિત્ ઉભયાંશનું સમપણું પણ સંભવે છે. ૧૭૧. તો પણ જ્ઞાનાંશની બહુલતાની અપેક્ષાએ વિજ્ઞ પુરૂષોએ અહીં ગુણાશ્રયભૂત મિશ્રગુણસ્થાને ત્રણ જ્ઞાન કહેલ છે. ૧૭૨. આ મિશ્રગુણસ્થાને જે દર્શન ત્રણ કહેલ છે, તે સૈદ્ધાંતિકના મતની અપેક્ષાએ વિર્ભાગજ્ઞાનમાં અવધિદર્શન માનેલું હોવાથી સમજવા. ૧૭૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418