Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 394
________________ 361 ગુણસ્થાનકમાં ક્ષાયિક તથા પારિણામિક ભાવના ભેદો इत्येवं क्षायिका भेदा गुणस्थानेषु भाविताः / पारिणामिकभावस्य प्रतिभेदानथ ब्रुवे / / 203 // अभव्यत्वं च भव्यत्वं तथा जीवत्वमित्यमी / मिथ्यादृष्टिगुणस्थाने भावाः स्युः पारिणामिकाः / / 204 // द्वितीयादिक्षीणमोह-पर्यंतेषु गुणेषु च / स्यातां जीवत्वभव्यत्वे अभव्यत्वविनाकृते // 205 / / स्यादेकमेव जीवत्वं चरमे च गुणद्वये / सप्रभेदा गुणस्थाने-ष्वेवं भावाः प्ररूपिताः // 206 / / कथं न ननु भव्यत्व-भावोंतिमगुणद्वये / निर्वाणगमनार्हो हि भव्योऽर्हद्भिर्यतः स्मृतः // 207 // अत्रोच्यते-प्रत्यासम्भाविसिद्धा-वस्थायां तदभावतः / अत्रापि भव्यत्वाभावः शास्त्रकृद्भिर्विवक्षितः // 208 / / यद्वाऽपरेण केनापि हेतुना न विवक्षितं / भव्यत्वमिह शास्त्रेषु नोक्तमस्माभिरप्यतः // 209 // सान्निपातिकभावोऽथ गुणस्थानेषु भाव्यते / નેવધા ન ઘ યથા ગુખસ્થાન પર પર: | 210 | એ નવ પ્રકાર કહેલ છે. 202. આ પ્રમાણે ગુણ સ્થાનમાં ક્ષાયિકના ભેદો ભાવિત કરેલ છે. હવે પરિણામિક ભાવના ભેદોનું કથન કરાય છે. 203. મિથ્યાદષ્ટિ ગુણસ્થાને અભવ્યત્વ અને ભવ્યત્વ તથા જીવત્વ એ રીતે ત્રણ પ્રકારે પારિણામિક ભાવ થાય છે. 204. દ્વિતીયાદિ ક્ષણમોહ પર્વતના ગુણ સ્થાનમાં અભવ્યત્વ વિના જીવત્વ અને ભવ્યત્વ હોય છે. 205. છેલ્લા બે ગુણઠાણે એક જીવત્વ જ હોય છે. આ પ્રમાણે ઉત્તરભેદો સહિત ગુણસ્થાનોમાં પાંચ ભાવો કહ્યા. 206. પ્રશ્ન: “ભવ્યત્વ છેલ્લા બે ગુણઠાણે કેમ કહ્યું નથી ? કારણ કે તીર્થકરોએ ભવ્યનો અર્થ નિવણિ ગમનને યોગ્ય કહેલ છે. 207. ઉત્તરઃ " સિદ્ધાવસ્થા અતિ નજીકમાં પ્રાપ્ત થવાની હોવાથી ભવ્યત્વની અપેક્ષા ન હોવાથી અહીં પણ ભવ્યત્વનો અભાવ શાસ્ત્રકારોએ કહેલો છે. 208. અથવા બીજા કોઈ પણ હેતુથી ભવ્યત્વની વિવક્ષા શાસ્ત્રમાં એ બે ગુણઠાણે કરી નથી તેથી અમે પણ કહેલ નથી.’ 209. હવે સાત્રિપાતિક ભાવને ગુણસ્થાનોમાં કહેવાય છે. તે ભાવ ગુણસ્થાનોના પરાપરપણાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418