Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 390
________________ ૩૫૭ به به به يه مه مه عه ره به به به به مه ما ગુણસ્થાનકે ભાવોનાં ઉત્તરભેદ स्युादशैवाविरत-सम्यग्दश्यपि मिश्रवत् । क्षायोपशमिकं मिश्र-स्थाने सम्यक्त्वमत्र तु ॥ १७४ ।। द्वादशस्वेषु सद्देश-विरतिक्षेपतः स्मृताः । क्षायोपशमिका भावा-स्त्रयोदशैव पंचमे ॥ १७५ ॥ एतेभ्यो देशविरति-त्यागे द्वादश ये स्थिताः । तेष्वेव सर्वविरति-मनोज्ञानसमन्वये ॥ १७६ ॥ षष्ठसप्तमयोर्भावा भवंत्येते चतुर्दश । क्षायोपशमिकाख्येन सम्यक्त्वेन विना त्वमी ॥ १७७ ॥ त्रयोदशाष्टमे भावा नवमे दशमेऽपि च । अष्टमादिषु सम्यकत्वं क्षायोपशमिकं न यत् ।। १७८ ॥ एकादशद्वादशयो-र्गुणस्थानकयोरमी । विना क्षायोपशमिकं चारित्रं द्वादशोदिताः ।। १७९ ॥ एकादशे गुणस्थाने यदौपशमिकं परं । चारित्रं क्षायिकं च स्यात् केवलं द्वादशे गुण ॥ १८० ॥ दर्शनत्रितयं ज्ञान-चतुष्कं लब्धिपंचकं । अमी भावा द्वादशोप-शांतक्षीणविमोहयोः ॥ १८१ ॥ અવિરત સમ્યગ્દષ્ટિ નામના ચોથા ગુણસ્થાને ક્ષાયોપથમિક ભાવના ૧૨ ભેદ મિશ્રગુણઠાણાની જેમ સમજવા. માત્ર અહીં મિશ્રને સ્થાને સમ્યકત્વ કહેવું. ૧૭૪. પાંચમે ગુણઠાણે આ બારમાં એક દેશવિરતિ મળવાથી ક્ષાયોપથમિક ભાવના ૧૩ પ્રકાર સમજવા. ૧૭૫. એ તેરમાંથી દેશવિરતિ નીકળી જવાથી બાકીના જે ૧૨ રહ્યા તેમાં સર્વવિરતિ અને મનઃ પવિજ્ઞાન મળવાથી છટ્ટે સાતમે ગુણસ્થાને ૧૪ ભેદ હોય છે. આઠમે, નવમે અને દશમે ગુણસ્થાને ક્ષયોપશમ સમકિત વિના બાકીના ૧૩ ભેદ હોય છે. કારણકે “આઠમે, નવમે અને દશમે ગુણસ્થાને ક્ષાયોપથમિક સમ્યકત્વ હોતું નથી. ૧૭૬-૧૭૮. અગ્યારમે અને બારમે ગુણસ્થાને પણ ક્ષાયોપથમિક ચારિત્ર વિના ૧૨ ભેદ હોય છે, ૧૭૯. કારણકે અગ્યારમે ગુણસ્થાને કેવળ ઔપથમિક અને બારમે ગુણસ્થાને કેવલ ક્ષાયિક ચારિત્ર જ હોય છે. ૧૮૦. ઉપશાંત મોહ અને ક્ષીણમોહ ગુણસ્થાને ત્રણ દર્શન, ચાર જ્ઞાન અને દાનાદિ લબ્ધિપંચક આ બાર પ્રકાર ક્ષયોપશમ ભાવના હોય છે. (તેરમે, ચૌદમે ગુણસ્થાને ક્ષાયોપથમિક ભાવ હોતો જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418