Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 383
________________ ૩૫૦ ભાવલોક સર્ગ - ૩૬ क्रोधादीनां य उदयो जीवानां जायते स वै । कर्मस्कन्धोदयो ज्ञेयः कर्मस्कधात्मका हि ते ।। १२७ ।। कर्मस्कंधाश्रिता एवं नन्वौपशमिकादयः । संभवंतः कथं भावा अजीवेषु न कीर्तिताः ॥ १२८ ॥ सत्यं ते संभवत्येव तेषां किंच निरूपणे । अविवक्षैव हेतुत्वं, बिभर्ति प्राक्तनाद्दता ॥ १२९ ॥ भवत्वौदयिकोऽप्येवं संभवन्नविवक्षितः । समाने संभवे पंक्ति-भेदोऽयं कथमर्हति ।। १३० ॥ सत्यमेष पंक्तिभेदो विज्ञैः कैश्चिनिराकृतः । अजीवेषूदितो यत्तैः केवलं पारिणामिकः ॥ १३१ ॥ तथोक्तं कर्मग्रंथवृत्तौ-नन्वेवं कर्मस्कंधाश्रिता औपशमिकादयो भावा अजीवानां संभवंत्यस्तेषामपि भणनं प्राप्नोति, सत्यं, · तेषामविवक्षितत्वादत एव कैश्चिदजीवानां पारिणामिक एव भावोऽभ्युपगम्यत इति. ઔદયિક ભાવ છે તે આ પ્રમાણે. ૧૨૬. જીવોને ક્રોધાદિનો જે ઉદય થાય છે તે કમસ્કંધોનો ઉદય જાણવો, કારણ કે તે કમસ્કંધ સ્વરૂપ છે. ૧૨૭. પ્રશ્ન : ‘એ રીતે ગણતાં તો ઔપશમિકાદિભાવો પણ કમસ્કંધાશ્રિત જ છે તો તે ભાવો અજીવને વિષે કેમ કહ્યા નથી?” ૧૨૮. ઉત્તર ‘તારું કહેવું સત્ય છે તે રીતે ભાવોપણ સંભવે છે. પરંતુ તેના નિરૂપણમાં પૂર્વ પુરુષોએ તે વિવક્ષા નથી લીધી. ૧૨૯. પ્રશ્ન: ‘જો સંભવ છતાં તેની વિવક્ષા કરી નથી તો ઔદયિક માટે પણ તે જ રીતે માનવું જોઈએ, કેમકે સમાન હકીક્તમાં એવો પંક્તિભેદ કેમ યોગ્ય ગણાય ?' ૧૩૦. ઉત્તર : “તારું કહેવું સત્ય છે. કેટલાક સુજ્ઞોએ એવા પંક્તિભેદનું નિવારણ કર્યું છે. તેથી અજીવોમાં એકલો પારિણામિકભાવ જ કહ્યો છે. ૧૩૧. તેને માટે કર્મગ્રંથની વૃત્તિમાં કહ્યું છે કે, પ્રશ્ન : કર્મસ્કંધાશ્રિત ઔપશમિકાદિ ભાવો અજીવોમાં સંભવે છે તો તે ભાવો પણ કહેવા જોઈએ. ઉત્તર : ‘તારું કહેવું સત્ય છે, પરંતુ તેમાં તે ભાવોની અવિવફા જ કારણભૂત છે. તેથી જ કેટલાક આચાર્યો અજીવોને એકલો પરિણામિક ભાવ જ કહે છે.” ઉપર પ્રમાણે જીવ તથા અજીવને આશ્રયીને ભાવો સમ્યક પ્રકારે નિરુપિત કર્યા, હવે કમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418