Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 384
________________ ૩૫૧ કર્માશ્રિત ભાવોનું નિરુપણ जीवाजीवाश्रिता भावा इति सम्यग्निरूपिताः । अधिकृत्याथ कर्माणि कुर्मो भावप्ररूपणं ॥ १३२ ।। क्षायिकश्चौपशमिको मिश्रश्च पारिणामिकः । तथौदयिक इत्येते पंचापि मोहनीयके । १३३ ॥ ज्ञानदर्शनावरणां-तारायेषु च कर्मसु । भावा भवंति चत्वार एवौपशमिकं विना ॥ १३४ ॥ तत्रापि केवलज्ञान-दर्शनावरणाख्ययोः । विपाकोदयविष्कंभा-भावान्मिश्रो न संभवेत् ॥ १३५ ।। वेदनीयनामगोत्रा-युषां तु त्रय एव ते । विना मिश्रौपशमिको परिणामक्षयोदयाः ॥ १३६ ॥ तत्र च- क्षय अत्यंतिकोच्छेदः स्वविपाकोपपादनम् । उदयः परिणामस्तु जीवांशैर्मिश्रताभृशं ॥ १३७ ॥ यद्वा-तत्तइव्यक्षेत्रकाला-ध्यवसायव्यपेक्षया । संक्रमादितया वा यः परिणामः स एव सः ॥ १३८ । उपशमोऽत्रानुदया-वस्था भस्मावृताग्निवत् । स मोहनीय एव स्या-त्र जात्वन्येषु कर्म च ।। १३९ ।। આશ્રયીને ભાવોનું નિરૂપણ કરે છે. ૧૩૨. મોહનીય કર્મમાં ક્ષાયિક, ઔપથમિક, લાયોપથમિક, ઔદયિક અને પારિામિક-એ પાંચે ભાવો હોય છે. ૧૩૩. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મમાં ઔપશમિક વિના ચાર ભાવો જ હોય છે. ૧૩૪. તેમાં પણ કેવળજ્ઞાનાવરણ અને કેવળ દર્શનાવરણનો વિપાકોદય અટકતો ન હોવાથી લાયોપથમિક ભાવ સંભવતો નથી. (ક્ષાયિક ભાવ સંભવે.)૧૩૫. વેદનીય, નામ, ગોત્ર અને આયુ-એ ચાર કર્મને લાયોમશમિક અને ઔપથમિક વિના પારિણામિક, ક્ષાયિક અને ઔદયિક એ ત્રણ ભાવ હોય છે. ૧૩૬. તેમાં ક્ષય તે આત્યંતિક ઉચ્છદ, પોતાના વિપાકને આપે તે ઔદયિક અને જીવાંશ સાથે અત્યંત મિશ્રતા તે પારિણામિક. ૧૩૭. અથવા તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને અધ્યવસાયની અપેક્ષાએ અથવા સંક્રમાદિપણે જે પરિણમવું તે પારિણામિક ભાવ છે. ૧૩૮. ' ઉપશમ એટલે ભસ્મથી ઢાકેલા અગ્નિ જેવી અનુદય અવસ્થા તે ભાવ, મોહનીય કર્મને જ હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418