________________
૩૫૦
ભાવલોક સર્ગ - ૩૬ क्रोधादीनां य उदयो जीवानां जायते स वै । कर्मस्कन्धोदयो ज्ञेयः कर्मस्कधात्मका हि ते ।। १२७ ।। कर्मस्कंधाश्रिता एवं नन्वौपशमिकादयः । संभवंतः कथं भावा अजीवेषु न कीर्तिताः ॥ १२८ ॥ सत्यं ते संभवत्येव तेषां किंच निरूपणे । अविवक्षैव हेतुत्वं, बिभर्ति प्राक्तनाद्दता ॥ १२९ ॥ भवत्वौदयिकोऽप्येवं संभवन्नविवक्षितः । समाने संभवे पंक्ति-भेदोऽयं कथमर्हति ।। १३० ॥ सत्यमेष पंक्तिभेदो विज्ञैः कैश्चिनिराकृतः ।
अजीवेषूदितो यत्तैः केवलं पारिणामिकः ॥ १३१ ॥ तथोक्तं कर्मग्रंथवृत्तौ-नन्वेवं कर्मस्कंधाश्रिता औपशमिकादयो भावा अजीवानां संभवंत्यस्तेषामपि भणनं प्राप्नोति, सत्यं, · तेषामविवक्षितत्वादत एव कैश्चिदजीवानां पारिणामिक एव भावोऽभ्युपगम्यत इति.
ઔદયિક ભાવ છે તે આ પ્રમાણે. ૧૨૬.
જીવોને ક્રોધાદિનો જે ઉદય થાય છે તે કમસ્કંધોનો ઉદય જાણવો, કારણ કે તે કમસ્કંધ સ્વરૂપ છે. ૧૨૭.
પ્રશ્ન : ‘એ રીતે ગણતાં તો ઔપશમિકાદિભાવો પણ કમસ્કંધાશ્રિત જ છે તો તે ભાવો અજીવને વિષે કેમ કહ્યા નથી?” ૧૨૮.
ઉત્તર ‘તારું કહેવું સત્ય છે તે રીતે ભાવોપણ સંભવે છે. પરંતુ તેના નિરૂપણમાં પૂર્વ પુરુષોએ તે વિવક્ષા નથી લીધી. ૧૨૯.
પ્રશ્ન: ‘જો સંભવ છતાં તેની વિવક્ષા કરી નથી તો ઔદયિક માટે પણ તે જ રીતે માનવું જોઈએ, કેમકે સમાન હકીક્તમાં એવો પંક્તિભેદ કેમ યોગ્ય ગણાય ?' ૧૩૦.
ઉત્તર : “તારું કહેવું સત્ય છે. કેટલાક સુજ્ઞોએ એવા પંક્તિભેદનું નિવારણ કર્યું છે. તેથી અજીવોમાં એકલો પારિણામિકભાવ જ કહ્યો છે. ૧૩૧.
તેને માટે કર્મગ્રંથની વૃત્તિમાં કહ્યું છે કે, પ્રશ્ન : કર્મસ્કંધાશ્રિત ઔપશમિકાદિ ભાવો અજીવોમાં સંભવે છે તો તે ભાવો પણ કહેવા જોઈએ.
ઉત્તર : ‘તારું કહેવું સત્ય છે, પરંતુ તેમાં તે ભાવોની અવિવફા જ કારણભૂત છે. તેથી જ કેટલાક આચાર્યો અજીવોને એકલો પરિણામિક ભાવ જ કહે છે.”
ઉપર પ્રમાણે જીવ તથા અજીવને આશ્રયીને ભાવો સમ્યક પ્રકારે નિરુપિત કર્યા, હવે કમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org