SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગણા અંગે સ્થાપના. ૩૦૫ तावंति योगस्थानानि तेभ्योऽसंख्यगुणाधिकाः ।। तीव्रमंदादयो भेदा एकैकप्रकृतेः स्मृताः ।। १४७ ॥ प्रकृत्योरवधिज्ञान-दर्शनावरणाख्ययोः । स्युर्लोकानामसंख्यानां खप्रदेशैर्मिता भिदः ॥ १४८ ॥ भेदा असंख्या एवानु-पूर्वीष्वपि चतसृषु । एवं भाव्या भिदोऽसंख्याः प्रकृतिष्वपरास्वपि ।। १४९ ।। तथोक्तं-ओहिणाणावरणओहिदंसणावरणपगईओ असंखेजलोगागासप्पएसमित्ताओ तेसिं खओवसभेया वि तत्तिया चेव, चउण्हमाणुपुव्वीणं असंखेज्जाओ लोगस्स असंखेज्जइ भागे जत्तिया आगासपएसा तत्तियाओ પ્રતિપરમાણુમાં રસાંશ તથા એકેક વર્ગણામાં પરમાણુ રસાંશ : ૧૦૦ - ૧૦૧ - ૧૦૨ | ૧૦૩ | ૧૦૪ | ૧૦૫ | ૧૦૬ | ૧૦૭ | ૧૦૮ | ૧૦૯ પરમાણુ ૧૦૦૦ ૯૭૫ ૯૫૦ ૯૨૫ | ૯૦૦ [ ૮૭૫ ૮૫૦ | ૮૨૫ ૧૮૦૦ | ૭૭૫ વગણા | પહેલી | બીજી| ત્રીજી | ચોથી | પાંચમી | છઠ્ઠી | સાતમી આઠમી નવમી | દશમી ઉપર પ્રમાણે પહેલું સ્પર્ધક થયા પછી ૧૧૦ થી ૧૨૯ સુધીના રસોશવાળા પરમાણુ ન મળે, પછી ૧૩૦ થી ૧૩૯ સુધી મળે તેનું બીજું સ્પર્ધક થાય. પ્રતિપરમાણુ રસોશ, એકેક વર્ગણામાં પરમાણુ અને બીજા સ્પર્ધકની વર્ગણા રસાંશ | ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૪ | ૧૩૫ ૧૩૬ ૧૩૭ | ૧૩૮ ૧૩૯ પરમાણુ ! ૭૫૦ ૭૨૫ ૭૦૦ ૬૭૫ | ૬૫૦ | ૬૨૫ ૬૦૦ | પ૭પ | પપ૦ | પરપ વર્ગણા | પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી | છઠ્ઠી | સાતમી આઠમી નવમી દશમી આની પછીના સ્પર્ધકો માટે અને વર્ગણાની સંખ્યા માટે ઉપર પ્રમાણે સમજવું. આકાશપ્રદેશો હોય, તેટલા યોગસ્થાનો જાણવા. તે કરતાં અસંખ્યગુણાધિક તીવ્ર મંદાદિ ભેદો દરેક પ્રકૃતિના કહ્યા છે. ૧૪૬-૧૪૭. તે આ પ્રમાણે તીવ્રતમ તીવ્રતર તીવ્ર મંદ મંદતર મંદતમ અતિમંદ અતિમંદતર અતિમંદતમ અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણ પ્રકૃત્તિના ભેદો અસંખ્ય લોકાકાશના પ્રદેશ જેટલા છે. ૧૪૮. ચાર આનુપૂર્વીને વિષે પણ અસંખ્ય ભેદો છે. એ પ્રમાણે બીજી પ્રવૃતિઓમાં પણ અસંખ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy