SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ કાલલોક-સર્ગ ૩૫ ततो दशोत्तरशत-रसांशेः परमाणुभिः । नाप्यते वर्गणारब्धा नापि व्यावंशकाधिकैः ॥ १४० ॥ किंतु त्रिंशशतरस-च्छेदाढ्यैः परमाणुभिः । प्राप्यते वर्गणारब्धा द्वितीये स्पर्द्धकेऽग्रिमा ॥ १४१ ॥ ततः पुनरपि प्राग्व-द्रसैकैकलवाधिकैः । परमाणुभिरारब्धा लभ्यंते खलु वर्गणाः ।। १४२ ॥ क्रमवृद्धौ रसांशानां समाप्तानां समाप्यते । वितीयं स्पर्द्धकमिति स्युरनंतान्यमून्यहो ॥ १४३ ॥ रसांशवृद्धैरणुभि-रारब्धाश्च यथोत्तरं । अल्पाणुका वर्गणाः स्युः स्थापनात्र विलोक्यतां ॥ १४४ ॥ इति प्रतिज्ञातं अनुभागस्वरूपं नियूँढं. एतेषां चानुभागानां बंधस्थानान्यसंख्यशः । तेषां निष्पादका येऽध्य-वसायास्तेऽप्यसंख्यशः ॥ १४५ ।। तथाहि-एकप्रादेशिकी श्रेणि-र्या लोकस्य घनाकृतेः । असंख्येयतमे तस्या भागे येऽभ्रप्रदेशकाः ॥ १४६ ॥ સ્પર્ધક પૂર્ણ કરવું. ૧૩૮-૧૩૯. ત્યારપછી એકસો દશ રસાશવાળા પરમાણુઓથી એટલે એક બે વિગેરે રસાંશોથી વધતા પરમાણુઓ પ્રાપ્ત થતા નથી તેથી બીજી વર્ગણા ત્યાંથી (૧૨૯ સુધી) શરુ થાય નહીં. ૧૪૦. પરંતુ એકસો ત્રીશ રસાશવાળા પરમાણુઓ પ્રાપ્ત થાય, એટલે તેટલા રસોશવાળા પરમાણુઓથી વર્ગણાઓનો આરંભ થાય અને તે બીજા સ્પર્ધકની પહેલી વગણા કહેવાય ૧૪૧. ત્યારપછી એક-એક રસાંશથી વધતા પરમાણુઓ પ્રાપ્ત થાય છે. એટલે તેની બીજા વર્ગણાઓ થાય. ૧૪૨. એ રીતે ક્રમથી વધતા રસાંશોવાળા પરમાણુઓ સમાપ્ત થાય એટલે કે જ્યારે એક રસાંશ વધતા પરમાણુઓ ન મળે ત્યારે બીજું સ્પર્ધક (૧૩૯ સુધી) પૂર્ણ થાય. તે બીજા સ્પર્ધકમાં એવી વગણાઓ અનંતી થાય. ૧૪૩. પરંતુ એ પ્રમાણે યથોત્તર રસાંશવડે વધતા પરમાણુઓથી આરંભ કરાતી વર્ગણાઓ ઓછા ઓછા પરમાણુઓવાળી થાય, એને માટે અહીં કરેલી સ્થાપના જુઓ. આ પ્રમાણે પ્રતિજ્ઞાત કરેલું અનુભાગનું સ્વરૂપ કહ્યું. ૧૪૪. એ અનુભાગનાં બંધસ્થાનો અસંખ્યાતા છે. તેના નિષ્પાદક એવા અધ્યવસાયો પણ અસંખ્યાતા છે. ૧૪૫. તે આ પ્રમાણે ઘનીકૃત લોકની એક પ્રદેશિકી જે શ્રેણી તેના અસંખ્યાતમા ભાગમાં જેટલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy