SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગણા અંગે દ્રષ્ટાંત. 303 एकैकेन रसांशेन प्रवृद्धैः परमाणुभिः । आरब्धा वर्गणा याव-सिद्धानंतांशसंमिताः ॥ १३२ ॥ एतासां वर्गणानां च समुदायो भवेदिह । द्वितीयं स्पर्द्धकं पूर्णी-भूतेऽस्मिन् स्पर्द्धके पुनः ॥ १३३ ॥ एकट्याद्यैः रसच्छेदै - न प्राप्यंतेऽणवोऽधिकाः । प्राप्यते किं तु ते सर्व-जीवानंतगुणैर्भुवं ॥ १३४ ॥ अणूनां प्राग्वदेतेषां समूहो वर्गणादिमा । तृतीयस्स स्पर्द्धकस्य ततः स्यात्पूर्ववक्रमः ॥ १३५ ॥ भवंति स्पर्धकान्येवं प्रवृद्धानि रसांशकैः । सिद्धानंततमभाग-तुल्यानीति जिना विदुः ॥ १३६ ॥ अनुग्रहाय शिष्याणां दृष्टांतोऽत्र निरूप्यते । असद्भावस्थापनया वर्गणास्पर्धकानुगः ॥ १३७ ॥ आद्यस्य स्पर्द्धकस्याद्या वर्गणा कल्प्यते यथा । रसांशशतसंयुक्तै-रारब्धा परमाणुभिः ॥ १३८ । अथैकैकरसच्छेद-वृद्धाणूत्थाभिरादितः । दशभिर्वर्गणाभिः स्या-त्पूर्ण स्पर्द्धकमादिमं ॥ १३९ ॥ सम४वी. १3०-१३१. એક એક રસાંશવડે વધતા પરમાણુઓથી બનેલી વર્ગણાઓ સિદ્ધના અનંતમા ભાગ જેટલી થાય ત્યારે તે વર્ગણાઓના સમુદાયનું બીજું સ્પર્ધક થાય. આ સ્પર્ધક પૂર્ણ થયા બાદ પાછા એક બે વિગેરે રસાંશે વધતા પરમાણુઓ પ્રાપ્ત થતા નથી પરંતુ સર્વ જીવથી અનંતગણા રસાંશોથી વધતા પરમાણુઓ પ્રાપ્ત થાય છે. ૧૩૩-૧૩૪. તેવા પરમાણુઓના સમુદાયની ત્રીજા સ્પર્ધકની પહેલી વર્ગણા ત્યારપછી પૂર્વ પ્રમાણે ક્રમ tetal. १3५. એવી રીતે રસાંશોવડે વધતા પરમાણુંઓના સ્પર્ધકો સિદ્ધના અનંતમાં ભાગ પ્રમાણ થાય - म नेिश्वरी छ. १35. અહીં શિષ્યના અનુગ્રહ માટે અસત્કલ્પનાથી વગણા અને સ્પર્ધકને અનુસરતું દષ્ટાંત કહે छ. १३७. પહેલા સ્પર્ધકની પહેલી વર્ગણા સો રસોશવાળા પરમાણુઓથી શરુ કરવી. હવે તે પ્રથમ વર્ગણા કરતાં એક-એક રસાંશથી વધતા અણુઓથી થયેલી દશ વર્ગણાઓવડે (૧૦૯ સુધી) પહેલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy