SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ કાલલોક-સર્ગ ૩૫ rrrrrrrr भवंति वर्गणा याव-सिद्धानंतांशसंमिताः । अभव्येभ्योऽनंतगुणा-स्ता रसांशविशेषिताः ॥ १२४ ॥ रसभागांश्च यच्छंति सर्वांत्यवर्गणाणवः । सर्वाद्यवर्गणाणुभ्यः किलानंतगुणाधिकान् ॥ १२५ ॥ राशिश्चासां वर्गणानां स्पर्द्धकं प्रथमं भवेत् । समूहो हि वर्गणानामिह स्पर्द्धकमुच्यते ।। १२६ ॥ एकैकेन रसांशेन वृद्धाश्च परमाणवः । अर्थतस्मान्न लभ्यते प्रथमस्पर्द्धकात्परं ॥ १२७ ॥ सर्वजीवानंतगुणै रसांशैरेव चाधिकाः । संप्राप्यते त एवेदं पूर्ण स्पर्द्धकमादिमं ॥ १२८ ।। क्रमाद्रसनिरंशांशै-वृद्धौ हि स्पर्द्धकं भवेत् । स्यादन्यस्पर्धकारंभो निरंशांशक्रंमत्रुटौ ॥ १२९ ॥ आद्यस्पर्द्धकपर्यंता-णुभ्यो येऽथ रसांशकैः । सर्वजीवानंतगुणैः प्रवृद्धाः परमाणवः ॥ १३० ॥ तेषां च समुदायः स्यात् प्रथमा वर्गणा किल । द्वितीयस्य स्पर्द्धकस्य ततः स्यात्पूर्ववक्रमः ॥ १३१ ॥ કહેવી જ્યાં સુધી તે વર્ગણાઓ અભવ્યોથી અનંતગુણી અને સિદ્ધના અનંતમા ભાગ જેટલી થાય. ૧૨૩-૧૨૪. - સવયવગણાના અણુઓ સવઘવર્ગણામાં રહેલા અણુઓ કરતાં અનંતગુણાધિક રસાંશને આપે છે. (એટલા રસોશો તેમાં હોય છે.) ૧૨૫. આ વર્ગણાઓની રાશિ તે પ્રથમ સ્પર્ધક સમજવો, કેમકે અહીં વગણાઓના સમૂહના સ્પર્ધક કહેલા છે. ૧૨૬. એ પહેલાં સ્પર્ધકથી આગળ એક-એક રસાંશ વધતા પરમાણુઓ લભ્ય થઈ શકે નહીં (જગતમાં હોય જ નહીં, પરંતુ સર્વ જીવોથી અનંતગુણા રસોશે વધતાં પરમાણુઓ જ લભ્ય થઈ શકે એ રીતે પહેલું સ્પર્ધક પૂર્ણ થયું જાણવું. ૧૨૭-૧૨૮. અનુક્રમે રસના નિરંશ અંશોથી વધતા પરમાણુઓ મળે ત્યારે નવા સ્પર્ધકો થાય છે એ અન્ય સ્પર્ધકનો આરંભ નિશાંશક્રમ ત્રુટિને અંતે થાય છે. ૧૨૯. પહેલા સ્પર્ધકના છેલ્લા અણુઓની પછી સર્વ જીવથી અનંતગુણા રસોશવડે વધતા જે પરમાણુઓ હોય, તેનો સમૂહ તે બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા છે. ત્યારપછી પૂર્વની જેમ ક્રમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy